________________
२४०
आचारागसूत्रे स्वीकर्तव्यम् । द्रव्यार्थिकनयेन नित्यः, पर्यायार्थिकनयेन-अनित्य इति । एवमनङ्गीकारे हि 'संसारा'-दित्यायुक्तहेतूनामसंगतिः स्यात् । आत्मन एकस्वभाववस्वीकारे स्वभावान्तरानापत्त्या वर्तमानकालिकभावातिरिक्तं भावान्तरं न लब्धुमर्हेत् । एवमनित्यत्वामूर्तत्वयोरपि स्याद्वाद आलम्बनीयः, अन्यथा व्यवहारोच्छेदप्रसंगः स्यात् , एकान्तामूर्तस्य, तथैकान्ततो देवभिन्नस्य चाविपावादिप्रसंगाभावे सति हिंसादिनिवृत्तिदेशनादिपरकचरणकरणादिबोधकसकलशास्त्रानर्थक्यं, तथाऽऽत्मनः संसारगदिनुदारश्च स्यात् ।
भात्मा दन्यार्थिकनय से नित्य है भौर पर्यायार्थिकनय से अनित्य है। ऐसा स्वीकार न करने पर 'संसरण करने से' इत्यादि पूर्वोक्त हेतु असङ्गत हो जायेंगे। एक स्वभाव वाला मात्मा स्वीकार किया भाग तो उस में दूसरे स्वभाव की उत्पत्ति नहीं होगी, और वर्तमानकालीन भाव के अतिरिक्त दूसरा भाव कभी प्राप्त नहीं होगा। इसी प्रकार भनिस्यत्व और भमूर्तत्व के विषय में भी स्माददिका ही भाश्रय लेना चाहिए, अन्यथा व्यवहार के भभाव का प्रसङ्ग भाएगा । मात्मा को एकान्त अमूर्त मानने से, तथा देह से एकान्त भिन्न मानमे से उस का वात होना संभव है, और इस दिशा में हिंसा भादि से निवृत्त होने का उपदेश देने वारे वरण-करण भादि के बोधक सब शाम व्यर्थ हो जाएँगे । इस के अतिरिक्त भात्मा का संसाररूपी स्वड्डे से कभी उद्धार भी नही होगा।
આત્મા દ્રવ્યાર્થિક નથી નિત્ય છે, અને પર્યાયાર્થિક નયથી અનિત્ય છે. એ પ્રમાણે સ્વીકાર નહિ કરવાથી “સંસર કરવાથી ઈત્યાદિ પૂર્વોકત હેતુ અસંગત થઈ જશે. એક સ્વભાવવાળો આત્મા સ્વીકાર કરવામાં આવશે તે તેમાં બીજા સ્વભાવની ઉત્પત્તિ નહિ થાય, અને વર્તમાનક્રાહીન ભાવ વિના બીજે ભાવ કોઈ પણ વખત પ્રાપ્ત નહિ થાય, એ પ્રમાણે અનિત્યત્વ અમૂર્તત્વના વિષયમાં પણ સ્યાદ્વાદને જ આશ્રય લેવો જોઈએ. અન્યથા વ્યવહારના અભાવને પ્રસંગ આવશે. આત્માને એકાન્ત અમૂર્ત માનવાથી તથા દેહથી એકાત ભિન્ન માનવાથી તેને ઘાત થ અસંભવ છે, અને એ દિશામાં હિંસા આદિથી નિવૃત્ત થવાને ઉપદેશ દેવાવાળા ચરણ-કરણ આદિના બોધક તમામ શાઓ અર્થ થઈ જશે. તે સિવાય આત્માને સંસારરૂપી ખાડાથી કોઈ વખત પણ ઉદ્ધાર નહિ થાય,