________________
२३८
आचाराङ्गसूत्रे
,
यथा गगनम् । अनुत्पत्तौ सत्यामविनाशित्वेन तथा सर्वकालावस्थायित्वेन, तथा क्षणापेक्षयाऽपि निरन्वयनाशाभाववश्वेन चात्मनो नित्यत्वं सिध्यति । देहात्मचादिना परिमितकालावस्थायित्वमात्मनो मन्यते, तथा क्षणिकवादिनापि निरन्वयक्षणिक परिणामप्रवाहस्य नित्यत्वं स्वीक्रियते । तौ चैवंविधनित्यत्वसाधनेन निराकृतौ । शशशृङ्गादावपि जन्माभावसत्त्वेन हेतौ साध्यव्याप्तिर्न स्यादतो वस्तुत्वे सतीत्युक्तम् ।
न चामूर्त्तत्वस्य परमाणौ व्यभिचार आशङ्कनीयः, आर्हतमते नित्यउत्पत्तिरहित और अविनाशी होने के कारण, तथा सर्वकाल में विद्यमान रहने के कारण और क्षण की अपेक्षा भी समूल नाशवान् न होने के कारण आत्मा की नित्यता सिद्ध होती है । देह को ही आत्मा मानने वाला कहता है कि - आत्मा परिमित काल तक ठहरता है । तथा क्षणिकवादी भी निरन्वय क्षणिक परिणाम - प्रवाह को नित्य मानता है । इस प्रकार आत्मा की नित्यता सिद्ध करके इन दोनों के मत का निराकरण किया गया है । प्रस्तुत हेतु में ' वस्तु होते हुए भी ' यह विशेषण इस लिये लगाया है कि शश-विषाण आदि से व्यभिचार ( हेतु हो और साध्य न हो ) न हो, क्यों कि उत्पत्ति का अभाव तो उन में भी है किन्तु वस्तुत्व उन में नहीं है ।
अमूर्तत्व, परमाणु में नहीं है और वहाँ नित्यत्व हेतु है, इस लिये परमाणु
કેમકે વસ્તુ છતાંય તેની ઉત્પત્તિ નથી હોતી, જેમકે આકાશ. ઉત્પત્તિરહિત અને અવિનાશી હોવાના કારણે, તથા સર્વાંકાલમાં વિદ્યમાન રહેવાના કારણે, અને ક્ષણની અપેક્ષાએ પણ સમૂળગા નાશવાન નહિ હાવાના કારણે આત્માની નિત્યતા સિદ્ધ થાય છે. દેહને જ આત્મા માનવાવાળા કહે છે કેઃ–આત્મા પરિમિત કાલ સુધી થાભે છે, તથા ક્ષણિકવાદી પણ નિરન્વય ક્ષણિક-પરિણામપ્રવાહને નિત્ય માને છે. આ પ્રમાણે આત્માની નિત્યતા સિદ્ધ કરીને એ મને ( દેહવાદી અને ક્ષણિકવાદી )ના મતનું નિરાકરણ કર્યું છે. પ્રસ્તુત હેતુમાં વસ્તુ હોવા છતાંય પણ” એ વિશેષણ એ કારણથી આપ્યુ છે કેઃ-શશ-વિષાણુ-( સસલાનાં શિંગડાં) આદિથી વ્યભિચાર ( હેતુ હોય અને સાધ્ય ન હોય) ન થાય, કારણ કે ઉત્પત્તિના અભાવ તે તેમાં પણ છે, પરંતુ વસ્તુત્વ તેમાં નથી.
અમૂર્તત્વ, પરમાણુમાં નથી, અને ત્યાં નિત્યત્વ હેતુ છે, એ કારણથી પરમાણુમાં