________________
२३१
__ आचाराचन्तामणि-टीका अध्य.१. उ१. सू.५. आत्मसिद्धिः
अनन्तगुणानामखण्डसमुदाय एव द्रव्यम् , तथाप्यात्मनश्चेतनाऽऽनन्दचारित्रवीर्यादयो गुणाः परिमिता एव साधारणधियां छद्मस्थानां ज्ञेया भवन्ति, न तु सर्वे गुणाः । इदमत्र कारणम्-विशिष्टज्ञानमन्तरेणात्मनः सर्वे पर्यायप्रवाहा विज्ञातुमशक्याः भवन्ति । यो यः पर्यायप्रवाहः साधारणबुद्धया ज्ञातुं शक्यते तत्कारणीभूतानां गुणानां व्यवहारः क्रियते, अतस्ते गुणा व्यवहार्या भवन्ति । यथा-आत्मनश्चेतनाऽऽनन्दचारित्रवीर्यादयो गुणा व्यवहार्याः सन्ति । शेषास्तु सर्वे केवलिगम्या इति ।
त्रैकालिकानामनन्तपर्यायाणामेकैकमवाहस्य कारणीभूतकस्यैकगुणोऽस्ति, ताशानन्तगुणानां समुदायो द्रव्यम् । एतदपि कथञ्चिद् भेदविवक्षया । अभेद
अनन्त गुणों का अखण्ड समुदाय ही द्रव्य है फिर भी आत्मा के चेतना सुख, चारित्र, वीर्य आदि गुण साधारणबुद्धि वाले छमस्थो के द्वारा परिमित ही जाने जाते हैं, सब गुण नहीं जाने जाते । इस का कारण यह है कि-विशिष्ट ज्ञान के विना आत्मा के समस्त पर्याय-प्रवाहों को जानना अशक्य है। जो जो प्रर्याय-प्रवाह साधारण बुद्धि के द्वारा जाना जा सकता है, उसके कारणभूत गुणो का व्यवहार किया जाता है, अत एव वे गुण व्यवहार्य होते हैं, जैसे-आत्मा के चेतना, सुख, चारित्र, और वीर्य आदि गुण व्यवहार्य होते है । शेष सब केवलिगम्य है ।
तीन काल सम्बन्धी अनन्त पर्यायो के एक-एक प्रवाह का कारण एक-एक गुण है, और ऐसे अनन्त गुणों का समुदाय द्रव्य है। यह कथन क्वचित् भेद
અનત ગુણેને અખંડ સમુદાય જ દ્રવ્ય છે, તે પણ આત્માના ચેતના, સુખ ચારિત્ર, વીર્ય આદિ ગુણ સાધારણ બુદ્ધિવાળા છદ્મસ્થદ્વારા પરિમિત–મર્યાદિત જ જાણવામાં આવે છે, પરંતુ સર્વ ગુણ જાણવામાં આવતા નથી. તેનું કારણ એ છે કે–વિશિષ્ટ જ્ઞાન વિના આત્માના સમસ્ત પર્યાય–પ્રવાહને જાણવા અશક્ય છે. જે જે પર્યાય-પ્રવાહ સાધારણ બુદ્ધિવાળા દ્વારા જાણી શકાય છે, તેના કારણભૂત ગુણેને વ્યવહાર કરવામાં આવે છે, એ કારણથી તે ગુણ વ્યવહાર્ય થાય છે, જેમ આત્માને ચેતના, સુખ, ચારિત્ર અને વીર્ય આદિ ગુણ વ્યવહાર્ય થાય છે, બાકી સર્વ કેવલિગમ્ય છે.
ત્રણ કાલ સંબંધી અનન્ત પર્યાના એક–એક પ્રવાહનું કારણ એક–એક ગુણ છે. અને એવા અનંત ગુણેને સમુદાય તે દ્રવ્ય છે. આ કથન કંચિત