________________
२२४
आचाराङ्गसूत्रे
न च - आदिमत्प्रतिनियताकारत्वादिहेतुभिः शरीरादीनां कर्त्रादय एव सिध्यन्ति, न तु प्रस्तुत आत्मेति वाच्यम् । अन्यस्येश्वरादेर्युक्त्यसहत्वेन कर्तुत्वाद्यसंभवाद् देहादीनां कर्ता, अधिष्ठाता, आदाता, भोक्ता, स्वामी चायमात्मैवेति निश्चयात् ।
ननु — घटादीनां कर्त्रादिरूपाः कुलालादयो मूर्तिमन्तः संघातरूपा अनित्यादिस्वभावाथ दृष्टाः इत्यतो जीवोऽप्येतादृश एव सिध्यति, एतद्विपरीतश्चास्माकं साधनीयः, इत्येवं साध्यविरूद्धसाधकतया हेतूनां विरुद्धत्वापत्तिरिति चेन्मैवम्, संसारिणमात्मानं साधयितुं प्रवृत्तानामस्माकमेतद्दोषासंभवात् । संसारी चात्माऽष्टविधकर्म
पूर्वोक्त-' आदिमान होते हुए नियत आकार वाले होने से ' इत्यादि हेतुओं से शरीर आदि के कर्ता आदि ही सिद्ध होते है, प्रस्तुत आत्मा सिद्ध नहीं होता, ऐसा नहीं कहना चाहिये क्यों कि - आत्मा से भिन्न ईश्वर आदिका कर्तापन युक्तिसङ्गत नहीं ठहरता, अतः देह आदिका कर्ता, अधिष्ठाता, आदाता, भोक्ता और स्वामी आत्मा ही है, ऐसा निश्रय हो जाता है
1
शङ्का- -घट आदि के कर्ता कुंभार वगैरह मूर्तिक, संघातरूप और अनित्य आदि स्वभाव वाले देखे जाते है, अतः जीव भी ऐसा ही सिद्ध होता है, मगर आपको इस से विपरीत धर्मावाला आत्मा सिद्ध करने के कारण पूर्वोक्त हेतुओं में विरुद्ध दोष आता है ।
समाधान - ऐसा मत कहो। हम संसारी आत्मा सिद्ध करने के लिए उद्यत
પૂર્વોકત-આદિમાન હોવા છતાંય નિયત આકારવાળા હાવાથી’ ઈત્યાદિ હેતુઓથી શરીર આદિના કર્તા આદિ જ સિદ્ધ હોય છે. પ્રસ્તુત આત્મા સિદ્ધ થતા નથી. એમ નહિ કહેવું જોઈ એ, કેમકે આત્માથી ભિન્ન શ્વિર આદિનું કર્તાપણું યુકિત સંગત થતુ નથી, તેથી દેહ આર્દિને કર્તા, અધિષ્ઠાતા, આદાતા, ભેાકતા અને સ્વામી ગાત્મા જ છે. એમ નિશ્ચય થઈ જાય છે.
શંકા-ઘટ આદિના કર્તા કુભાર વગેરે મૂર્તિક, સંઘાતરૂપ અને અનિત્ય આદિ સ્વભાવવાળા જોવામાં આવે છે, તેથી જીવ પણ એવેા જ સિદ્ધ થાય છેપર'તુ તમનેતેનાથી વિપરીત ધર્મોવાળા આત્મા સિદ્ધ કરવા છે, એવી સ્થિતિમાં સાધ્યથી વિરૂદ્ધ સિદ્ધ કરવાના કારણે પૂર્વાકત હેતુઓમાં વિરૂદ્ધતા દેષ આવે છે.
સમાધાન–એ પ્રમાણે ન કહા, અમે સંસારી આત્મા સિદ્ધ કરવા માટે તૈયાર થયા