________________
२१८
आचाराङ्गमुत्रे
भवतु, अस्तित्वं च तस्य निर्वाधमेव । ज्ञानादिगुणाः सन्ति यस्य स गुणिरूप आत्मा कथमपलप्येत ।
ननु देह एवं ज्ञानादिगुणाः उपलभ्यन्ते तदाश्रयतया देह एव रूपादीनां घट गुण सिध्यति, न त्वात्मा । प्रयोगश्चैवम् - देहगुणा एव ज्ञानादयः, तत्रैवोपलभ्यमानत्वाद्, गौरकुशस्थूलतादिवदिति चेन्न, ज्ञानादयो गुणा न देहसम्वन्धिनः, अमृर्तत्वाद्, अचाक्षुपत्वाद् वा, गगनवत् । द्रव्यविरहितो गुणो न भवति । तथापि उसके अस्तित्व में कोई बाधा नही आती । जिस के ज्ञानादि गुण मौजुद हैं उस गुणीरूप आत्मा का अपलाप किस प्रकार किया जा सकता है ? |
शङ्का – देह में ही ज्ञानादि गुण पाये जाते हैं, अतः इन गुणों का आधार गुणी देह ही है, जैसे-रूपादि गुणों का आघार घट है । आत्मा ज्ञानादि गुणों का आश्रयभूत गुणी नहीं है । अनुमान इस प्रकार है— ज्ञान आदि देह के गुण है, क्यों कि वे देह में ही उपलब्ध होते, जैसे- गौरपन, दुबलापन और स्थूलता आदि ।
समाधान —- यह कहना ठीक नहीं, ज्ञान आदि गुण देह के नहीं हैं, क्यों कि वे अमूर्त हैं और अचाक्षुष ( जो आंखसे नहीं दीखता ) हैं, जो अमूर्त और अचाक्षुष होते हैं वे देहके गुण नहीं होते. जैसे आकाश |
गुण, द्रव्य के बिना रह नहीं सकते अतः ज्ञान आदि गुणोंका आधारभूत कोई द्रव्य अवश्य होना चाहिए । ज्ञानादि गुणोके अनुरूप जो अरूपी एवं अचाक्षुष गुण है वह देह से भिन्न आत्मा ही है ।
આત્માના અસ્તિત્વમાં કાઈ પ્રકારની હરકત આવતી નથી. જેના છે, તે ગુણીરૂપ આત્માના અપલાપ–(છતી વસ્તુને નથી એમ કરવામા આવે .
જ્ઞાનાદિ ગુણુ હૈયાત કહેવુ તે) કેમ
શકા—દેહમાં જ જ્ઞાનાદિ ગુણ દેખાય છે, તે કારણથી એ શેાના આધાર ગુણી દેહ જ છે, જેમ રૂપાદિ ગુણેના આધાર ઘટ છે. આત્મા જ્ઞાનાદિ ણાને આશ્રયભૂત ગુણી નથી. અનુમાન આ પ્રમાણે છે—જ્ઞાન આદિ દેહના ગુણ છે, કેમકે તે દેહમાં જ ઉપલબ્ધ જણાય છે, જેમકે ગેારાપણુ, દુખલાપણુ અને સ્થૂળતા
- अयायुं वगेरे.
સમાધાન—એ પ્રમાણે કહેવું તે ચેગ્ય નથી; જ્ઞાન આદિ ગુણ તે દેહના ગુણુ નથી, કેમકે તે અમૂત્ત છે, અને અચાક્ષુષ છે. ( જે નેત્રથી દેખાતા નથી ). જે અમૂર્ત અને અચાક્ષુષ હાય છે તે દેહના ગુણ થઈ શકતા નથી, જેમ આકાશ. ગુણુ, દ્રવ્ય વિના રહી શકતા નથી, તે કારણથી જ્ઞાન આદિ ગુણ્ણાના આધારભૂત કોઈ દ્રવ્ય હાવું જોઇએ. એટલા માટે જ્ઞાનાદિ ગુણાને અનુરૂપ જે અરૂપી અને અચાક્ષુષ ગુણી છે, તે દેહથી ભિન્ન આત્મા જ છે.