________________
-
१९६
___ आचाराङ्गसूत्रे टीका। 'एवमेगेसिं' इति, एवं वक्ष्यमाणमकारेण एकेषां संज्ञिनां कियतांचित् ज्ञातं-ज्ञानम् आत्मनि विषये वर्तमानातीतानागतजन्मविषयकं नो भवति-नो समुत्पद्यते ।
किस्वरूपं ज्ञानं नोत्पद्यते तेषाम् ? इति दर्शयति-अस्ति मे आत्मा औपपातिक इत्यादि। औपपातिक इति । उपपतनम्-उपपातः, प्रादुर्भायः= चतुर्गतिषु जन्मतो जन्मान्तरे संक्रमणम् । उपपाते भवः-औपपातिकः । मे मम आत्मा-औपपातिको जन्मान्तरसंक्रान्तोऽस्तीति । तथा-नास्ति मे आत्मा औप. पातिक इति, ममात्मा वर्तमानजन्मनि कर्मक्षयसंभवाद् भाविजन्मान्तरसम्बन्धरहितोऽस्तीति । इदं ज्ञानद्वयं वर्तमानजन्मविषयकम् ।
यद्वा - उपपातः - गर्भसंमूर्छनलक्षणजन्मद्वयविलक्षणो जन्मविशेषः। स च देवनारकाणां भवति । उक्तञ्च
टीकार्थ--आगे कहे अनुसार कितनेक संज्ञी जीवोको अपने विषय में वर्तमान अतीत और अनागत जन्म सम्बन्धी ज्ञान नहीं होता। उन्हें किस प्रकार का ज्ञान नहीं होता ? इस विषय में कहा गया कि मेरा आत्मा औपपातिक है या नहीं ? अर्थात् चार गतियां में, एक जन्म से दूसरे जन्म में गमन करता है या वर्तमान जन्म में कर्मों का क्षय होने से भावी जन्म के सम्बन्ध से रहित है ?, ये दोनों ज्ञान वर्तमान जन्मसम्बन्धी है।
अथवा-उपपातका अर्थ है-गर्भजन्म और संमूर्छनजन्म से विलक्षण एक तीसरे प्रकार का जन्म । वह देवों और नारको का होता है । कहा भी है
ટીકાર્ય આગળ કહેવા પ્રમાણે કેટલાક સંજ્ઞી જેને પિતાના વિષયમાં વર્તમાન, ભૂતકાલ, અને ભવિષ્યકાલના જન્મ સંબંધી જ્ઞાન હોતું નથી. તેને ક્યા પ્રકારનું જ્ઞાન નથી હોતું તે વિષયમાં કહે છે કે મારે આત્મા પપાતિક છે કે નહિ? અર્થાત્ ચાર ગતિઓમાં એક જન્મથી બીજા જન્મમાં ગમન કરે છે, અથવા વર્તમાન જન્મમાં કર્મોને ક્ષય થવાથી ભાવી જન્મના સંબંધથી રહિત છે ? તે બંને જ્ઞાન વર્તમાનજન્મસંબંધી છે.
અથવા ઉપપાતને અર્થ છે-ગર્ભજન્મ અને સંપૂઈન જન્મથી વિલક્ષણ એક ત્રીજા પ્રકારને જન્મ છે, તે દેવે અને નારકીજીને થાય છે. કહ્યું છે કે –