________________
१९6
आचारागसूत्रे (८) मतिःवर्तमानविषयकं ज्ञानं मतिः । यथा-'मुनिः संयमार्थ भिक्षामटति' ।
(९) प्रज्ञाविशिष्टक्षयोपशमजन्यं प्रभूतपदार्थवति यथावस्थितस्वरूपनिर्णयात्मकं ज्ञानं प्रज्ञा। ____ आभिनिवोधिकस्वरूपस्य मतिज्ञानस्य प्रभेदा उक्ताः ।
" इहैकेषां नो संज्ञा भवती"-त्यत्र संज्ञाशब्देन मविज्ञानान्तर्गतं स्मृतिरूपं विशिष्टं ज्ञानं भगवता नोशब्दनिर्देशेन प्रतिषेधितम् , न तु सर्वविधसंज्ञारूपं सामान्य ज्ञानम् ।
(८) मतिवर्तमानविषयक ज्ञान मति कहलाता है। जैसे- मुनि संयम पालने के अर्थ भिक्षाके लिए भ्रमण करता है।'
(९) प्रज्ञाविशिष्ट क्षयोपशम से उत्पन्न होने वाला और प्रभूत पदार्थों के यथार्थ स्वरूप का निर्णयात्मक ज्ञान प्रज्ञा है।
आभिनिवोधिकरूप मतिज्ञान के प्रभेद कहे गये।
'कितनेक जीवोंको सज्ञा नहीं होती' यही संज्ञा शब्द से मतिज्ञान के अन्तर्गत स्मृतिरूप विशिष्ट ज्ञान का भगवान्ने 'नो' शब्द का निर्देश करके निषेध किया है, किन्तु सब प्रकार की संज्ञारूप सामान्य ज्ञानका निपेव नहीं किया है।
(८) भतिવર્તમાન વિષયનું જ્ઞાન તે મતિ કહેવાય છે, જેમ “મુનિ સંયમ પાલન માટે ભિક્ષા લેવા ભ્રમણ કરે છે.”
(e) प्रज्ञाવિશિષ્ટ પશમથી ઉત્પન્ન થનારૂં પ્રભૂત પદાર્થોના યથાર્થ સ્વરૂપનુ નિર્ણયાત્મક જ્ઞાન તે પ્રજ્ઞા છે.
આભિનિધિકપ મતિજ્ઞાનના પ્રભેદ કહેવાયા.
કેટલાક છોને સંજ્ઞા નથી થતીઅહિં સંજ્ઞા શબ્દથી મતિજ્ઞાનના અંતગર્ત સ્મૃતિરૂ૫ વિશિષ્ટ જ્ઞાનને ભગવાન ને શબ્દનો નિર્દેશ કરીને નિષેધ કર્યો છે પરંતુ સર્વ પ્રકારની સંજ્ઞાપ સામાન્ય જ્ઞાનને નિષેધ કર્યો નથી.