________________
आचाराङ्गमुत्रे
(५) गवेपणा
मार्गणानन्तरमनुपलभ्यस्य जीवादिपदार्थस्य सर्वतः परिभावनं - निर्णयाभिमुखविचारपरायणता गवेषणा ।
१८८
(६) संज्ञा - इन्द्रियजन्यज्ञानविषयीभूतस्यार्थस्य पुनर्दर्शनेन " स एवाय " - मिति जायमानं ज्ञानं संज्ञा । यथा - " स एवायमाहारकलब्धिमान् महात्मा, यो मया कानने दृष्टः " ।
(७) स्मृतिः
अनुभूतार्थविषयकं ज्ञानं स्मृतिः । अत्रोदाहारणं यथा
-
इदं ज्ञानमतीतविषयकं भवति ।
(५) गवेषणा -
मार्गणा के पश्चात् उपलब्ध न होने वाला जीवादि पदार्थों का पूरी तरह विचार करना अर्थात् निर्णय के अभिमुख विचारपरायणता गपेपणा है ।
(६) संज्ञा
4
इन्द्रियजन्य ज्ञानके विषयभूत पदार्थ का पुन दर्शन होने पर 'यह वही है' इस प्रकार से उत्पन्न होने वाला ज्ञान संज्ञा कहलाता है । जैसे- "यह वही आहारकलब्धि वाले महात्मा है जिन्हें मैने वनमें देखा था" ।
(७) स्मृति -
पहले अनुभव किये हुए पदार्थ लो विषय करनेवाला ज्ञान स्मृति कहलाता है । स्मृतिज्ञान अतीतविषयक ही होता है। यहां एक उदाहरण है, जैसे
(५) गवेषणा
માણાની પછી ઉપલબ્ધ નહિ થવા વાળા જીવાદિ પદાર્થીને પૂરી રીતે વિચાર કરવા અર્થાત્ નિર્ણાયને અભિમુખ–વિચાર પરાયણતાને ગવેષણા કહે છે. (१) संज्ञा
ઈન્દ્રિયજન્ય જ્ઞાનના વિષયભૂત પદાર્થાનુ ફરી દર્શન થતાં “ આ તેજ છે.” એ પ્રકારે ઉત્પન્ન થવા વાળું જ્ઞાન તે સંજ્ઞા કહેવાય છે. જેમ આ તેજ આહારકલબ્ધિવાળા મહાત્મા છે જેને મે વનમાં જોયા હતા,”
(0) 272 (12
પ્રથમ અનુભવ કરેલા પદાર્થના વિષય કરનારૂ જ્ઞાન સ્મૃતિ કહેવાય છે. સ્મૃતિ-જ્ઞાન અતીત વિષયનું જ. (વીતી ગયેલા પ્રસ ંગનુ જ) હાય છે અહીં એક ઉદહરણ છે, જેમકે