________________
आचारचिन्तामणि-टीका अध्य.१. उ१. सू.२. ज्ञान (५)
तथा मनःपर्ययज्ञानी कस्यचिद् भावरूपं मनः सर्वतोभावेन प्रत्यक्षीकृत्यानुमानेन बाह्य विषयमवबुध्यते-' इदं वस्त्वनेन चिन्त्यते' इति । बाह्यपदार्थचिन्तनसमये हि वाह्यपदार्थाकारसदृशाकारं मनो भवति ।
इदं मनःपर्ययज्ञानं रूपिविषयत्व-क्षायोपशमिकत्व-प्रत्यक्षत्वादिसाम्येऽप्यवधिज्ञानाद् भिन्नं, स्वाम्यादिभेदात् । तथाहि-अवधिज्ञानमविरतसम्यग्दृष्टेरपि भवति, तद् द्रव्यतोऽशेषरूपिद्रव्यविषय, क्षेत्रतो लोकविषयम् , कालतोऽतीतानागतासंख्यातोत्सपिण्यवसर्पिणीविषयम् , भावतः सकलरूपिद्रव्येषु प्रतिद्रव्यमसंख्यातपर्यायविषयम् ।
___ मनःपर्ययज्ञानं तु प्रमादरहितस्याऽऽमर्षांद्यन्यतमलब्धिधारिणः संयतस्य भवति । द्रव्यतः-संज्ञिपञ्चेन्द्रियमनोद्रव्यविषय, क्षेत्रतः-समयक्षेत्रमात्रविषयम् ___मनःपर्ययज्ञान अवधिज्ञान की तरह रूपी पदार्थों को विषय करता है; क्षयोपशम से उत्पन्न होता है, किन्तु अवधिज्ञान से भिन्न है, क्यों कि स्वामी आदिके भेद से दोनों में भेद है, वह इस प्रकार-अवधिज्ञान अविरतसम्यग्दृष्टि को भी होता है, वह द्रव्यतः समस्त रूपी द्रव्यों को जानता है, क्षेत्र से समस्त लोक को जानता है, काल से असंख्यात भूत और भावी उत्सर्पिणी एवं अवसर्पिणी को विषय करता है, भाव से समस्त रूपी द्रव्यों में से प्रत्येक द्रव्य की असख्यात पर्यायों को जानता है।
मनःपर्ययज्ञान अप्रमत्त संयत को तथा आमर्ष आदि किसी लब्धि के धारक को ही होता है । वह द्रव्य से संज्ञो पञ्चेन्द्रिय के मनोद्रव्य को, क्षेत्र से समयक्षेत्रमात्र को
મન:પર્યયજ્ઞાન, અવધિજ્ઞાન પ્રમાણે રૂપી પદાર્થોને વિષય કરે છે-જાણે છે મન:પર્યયજ્ઞાન ક્ષપશમથી ઉત્પન્ન થાય છે, પરંતુ અવધિજ્ઞાનથી તે ભિન્ન છે, કેમકે સ્વામી આદિના ભેદથી તે બંનેમાં ભેદ છે. તે આ પ્રમાણે-અવધિજ્ઞાન અવિરત સમ્યગદષ્ટિને પણ થાય છે. તે દ્રવ્યથકી સર્વ રૂપી જીવેને જાણે છે, ક્ષેત્રથકી સમસ્ત લેકને જાણે છે, કાલથકી અસંખ્યાત ભૂત અને ભાવી ઉત્સપિણી અવસર્પિણીને જાણી શકે છે, ભાવથી સમસ્ત રૂપી દ્રામાંથી પ્રત્યેક દ્રવ્યની અસંખ્યાત પર્યાને જાણે છે.
મનપર્યયજ્ઞાન અપ્રમત્ત સંયતને (મુનિને) તથા આમષ આદિ કેઈ લબ્ધિના ધારકને જ થાય છે. તે દ્રવ્યથી સંજ્ઞી પંચેકિન્યનાં મન દ્રવ્યને, ક્ષેત્રથકી સમયક્ષેત્ર