________________
१५६
आचांरागसूत्रे स्मानमुद्धत्तुं न शक्रोति । अविज्ञाय च स्वकृतकर्मभारं दुरन्तसंसारमहागतेपतनं च मुहुर्मुहुस्तादृशान्येव कर्माणि कुर्वन्ति संसारिणः। एवमात्मनोऽत्यन्तभिन्नं शरीरमेव स्वस्वरूपं मत्वा तत्पुष्टिरक्षणाद्यर्थं क्रियमाणया क्रियया जीवस्यानुपचरितव्यवहारनयेन कर्तृत्व सिध्यति । उक्तरीत्या षडविधव्यवहारनयेन जीवस्य कर्तत्वं विज्ञेयम् ।
जीवस्वरूपे सदशाऽसदशविचार:___ ननु-सर्वेषां जीवानां स्वरूपं लक्षणं च सदृशमेव, तर्हि संसारिणो दुःखिनः, सिद्धास्तु सुखिन इति कथम् ? उच्यते-निश्चयनयेन तु सर्वे जीवाः में असमर्थ बन जाता है, मगर संसारी जीव अपने किये कर्मों के भार को न समझ कर, तथा संसाररूपी महागर्त के पतन को न जानकर फिर-फिर वैसे ही कर्म करने लगते है। इस प्रकार आत्मा से भिन्न गरीर को ही अपना स्वरूप समझ कर उसके पोषण और रक्षणके लिए की जानेवाली क्रियासे जीव अनुपचरित व्यवहारनयकी अपेक्षा कर्ता सिद्ध होता है। इस तरह पूर्वोक्त प्रकार से छह तरह के व्वहारनय से जीवको फर्ता समझना चाहिए।
___ जीवके स्वरूप में सहश-विसदृश विचारप्रश्न-अगर सब जीवोका स्वरूप और लक्षण समान ही है तो संसारी जीव दुःखी और सिद्ध सुखी क्यों है।
उत्तर--निश्चय नयसे सभी जीव सिद्धोके समान ही है। उन में से जो जीव સંસારી જીવ પિતાનાં કરેલા કર્મોના ભારને સમજાતું નથી, તથા સંસારરૂપી મહાગર્તમાં પડ્યો છે તે તેને જાણતા નથી. તેથી ફરી-ફરી તેવા કર્મો કરવા લાગે છે. એ પ્રમાણે આત્માથી ભિન્ન શરીરને જ પિતાનું સ્વરૂપ સમજીને તેનાં પિષણ તથા રક્ષણ માટે કરવામાં આવતી ક્રિયાથી જીવ અનુપચરિત વ્યવહાર નયની અપેક્ષાએ કર્તા સિદ્ધ થાય છે. એ પ્રમાણે પૂર્વે કહેલા પ્રકારથી છ પ્રકારના વ્યવહારનયથી જીવને કર્તા સમજવું જોઈએ.
જીવના સ્વરૂપમાં સદશ-વિદેશ વિચાર– પ્રશ્ન–અગર સર્વ જીનું સ્વરૂપ અને લક્ષણ સમાનજ છે તે પછી સંસારી જીવ દુઃખી અને સિદ્ધ જીવ સુખી કેમ છે?
ઉત્તર–નિશ્ચયનયથી સર્વ જી સિદ્ધોની સમાન છે. તેમાંથી જે જીવ તમામ