________________
-
१५४
आचारागसूत्रे स्वात्मानं मलिनीकरोति । एवमुक्तरीत्या कर्मवशेन ममत्वपाशबद्धस्य जीवस्योपचरितव्यवहारनयेन कर्तृत्वमिति ।
__(६) अनुपचरितव्यवहारनयःअनुपचरितव्यवहारनयेन स्वात्मनः प्रत्यक्षरूपेणा-त्यन्तभिन्नं शरीरमज्ञानवशात् पारिणामिकभावेनात्मप्रदेशैरैक्यभावमापद्यमानमिव स्वात्मनः स्वरूपं मन्यमानस्तत्पुष्टिरक्षणादिहेतोरेकेन्द्रियादिसकलपाण्युपमर्दनजनकमहारम्भमृषावादादत्तादान-मैथुन-परिग्रहादिकानि नानाविधपापकर्माणि जीवः समाचरति । आत्मनः स्वरूपे शरीरे च नितान्तं भिन्नता वर्तते । तथाहि-आत्मा जीव पर को स्वकीय समझ कर नाना प्रकार के पाप कार्य कर के अपने को मलीन बनाता है। इस प्रकार कर्मवश हो कर ममता के पाशमें जकडा हुआ यह जीव उपचरित व्यवहारनय से कर्ता सिद्ध होता है ।
(६) अनुपचरित व्यवहारनयअनुपचरित व्यवहारनय से जीव अपनी आत्मा से प्रत्यक्षतः भिन्न शरीर को अज्ञान के वश हो कर पारिणामिक भाव से आत्मप्रदेशोंकी एकता समझ कर, और आत्मा का ऐसा ही स्वरूप मान कर गरीर की पुष्टता और रक्षा आदि के लिए एकेन्द्रिय आदि समस्त प्राणियों की हिंसा करने वाले महारम्भ, मृषावाद, अदत्तादान, मैथुन और परिग्रह आदि नाना प्रकार के पाप कर्मों का आचरण करता है। वस्तुतः आत्मा के स्वरूप में और गरीर में अत्यन्त भिन्नता है, वह इस प्रकार-आत्मा चैतन्य પાપકાર્ય કરીને પિતાને મલીન બનાવે છે આ પ્રમાણે કર્મને વશ થઈ મમતાના પાશમાં જકડાએલે આ જીવ ઉપચરિત વ્યવહારનયથી કર્તા સિદ્ધ થાય છે.
(१) अनुपयरित व्यवहा२नयઅનુપચરિત વ્યવહારનયથી જીવ પિતાના આત્માથી પ્રત્યક્ષ ભિન્ન શરીરને અજ્ઞાનવશ થઈ પારિણામિક ભાવથી આત્મપ્રદેશની એકતા સમજીને, અને આત્માનું એવું જ સ્વરૂપ માનીને શરીરની પુષ્ટતા અને રક્ષા આદિ માટે એકેન્દ્રિય આદિ તમામ પ્રાણીઓની હિંસા થવાવાળા, મહારંભ, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન, અને પરિગ્રહ આદિ નાના–અનેક પ્રકારનાં પાપ કર્મોનું આચરણ કરે છે. વસ્તુતઃ આત્માના સ્વરૂપમાં અને શરીરમાં અત્યન્ત ભિન્નતા છે, તે આ પ્રમાણે કે–આત્મા તન્ય