________________
आचारचिन्तामणि-टीका अवतरणा जीवास्तिकाय
१२९ यामनिवृत्तो जीवो निर्वृतः स्यात् । एवं चादिमत्त्वप्रसंगः। कथमसन् आकाशकुसुमकल्प आत्माऽऽयत्यां संभवे ?-दिति युक्तिविरोधश्च ।।
न हि परिणामेन विना कश्चिद्भावो भवतीति भावानां मध्ये परिणामस्यैव प्राधान्यम् । आत्मनः स्वाभाविकं स्वरूपपरिणमनमेव पारिणामिको भाव उच्यते । यश्चात्मनः सत्तया स्वयमेव परिणामो भवति, स एव पारिणामिको भावः । उक्तश्च__ "यः कर्त्ता कर्मभेदानां, भोक्ता कर्मफलस्य च ।।
संसर्ता परिनिर्वाता, स ह्यात्मा नान्यलक्षणः ॥१॥"
अष्टविधकर्मणां कर्ता, कर्मफलभोक्ता, चतुर्गतिभ्रमणकर्ता, कर्मक्षयकरणेन मोक्षगन्ता यः, स एवात्मा, अन्यरूपो नेत्यर्थः । प्रकार जीवको सादि (आदिवाला) मानना पडेगा, परन्तु ऐसा हो नहीं सकता, क्योंकिजो आत्मा भूतकालमें नहीं था तो आकाशपुष्पके समान भविष्यत् कालमें उसका होना कैसे संभव हो सकता है ? । इस प्रकार युक्तिसे भी विरोध आता है ।
विना परिणाम के कोई भाव नहीं हो सकता अतः भावोंमें परिणामकी प्रधानता है । आत्मा का स्वाभाविक परिणमन ही 'पारिणामिक' भाव कहलाता है, अर्थात् आत्मा का जो अनादिपरिणमनसत्ता का कारण है उसे पारिणामिक भाव समझना चाहिए । कहा भी है :
"जो कर्म के भेदों का कर्ता है, जो कर्मफल का भोक्ता है। संसारभ्रमण करने वाला है, निवृति (मोक्ष) प्राप्त करने वाला है वही आत्मा है, आत्मा का अन्य लक्षण नहीं है ॥१॥ માનવામાં આવે તે “પૂર્વકાળમાં જીવ નહિ હતો તે હવે થ છે. આ પ્રકારે જીવને સાદિ (આદિવાળો) માનવે પડશે, પરંતુ એમ થઈ શકે નહિ, કારણ કે-જે જીવ ભૂતકાળમાં નહીં હતો ત્યારે તેનું આકાશપુની સમાન ભવિષ્યત્ કાળમાં થવું કેમ સંભવે ? એમ યુક્તિથી પણ વિરોધ આવે છે.
વગર પરિણામે કઈ પણ ભાવ નથી થઈ શકતે, એટલા માટે ભામાં પરિણામની પ્રધાનતા છે. આત્માનું સ્વાભાવિક પરિણમન જ પારિણામિક ભાવ કહેવાય છે. અર્થાત આત્માની અનાદિપરિણમનસત્તાનું જ કારણ છે, તેને પરિણામિક ભાન સમજવું જોઇએ કહ્યું પણ છે –
જે કર્મના ભેદને કર્તા છે, જે કર્મના ફળને ભકતા છે; સંસારભ્રમણ કરવાવાળે છે, નિવૃતિ (મોક્ષ) પ્રાપ્ત કરવા વાળો છે તે આત્મા છે. આત્માનું मीनु सक्षY नथी." ॥१॥ प्र. मा.-१७