________________
-
आचारचिन्तामणि-टीका अवतरणा पुद्गलास्तिकाय
१११ स्कन्धस्य परमाणोश्च संयागे सति त्रिपदेशी स्कन्धो भवति । संख्यातपरमाणूनां संघातात् संख्यातप्रदेशी स्कन्धः, असंख्यातपरमाणूनां संयोगाद् असंख्यातपदेशी स्कन्धः, अनन्तपरमाणूनां संघाताज्जातोऽनन्तप्रदेशी स्कन्धः, अनन्तप्रदेशिनां स्कन्धानां योगे त्वनन्तानन्तप्रदेशी स्कन्धो जायते । संख्यातप्रदेश्यादिषु स्कंधेषु संयोगपरिणामः पूर्वोक्तरीत्या भावनीयः।
द्वयणुकादिक्रमेणानन्तानन्तप्रदेशिपर्यन्ता ये स्कन्धाः संयोगपरिणामजास्तेभ्यः परमाणुः पृथग् भवति चेत्तदैकपरमाणुन्यूनः स्कन्धो जायते । एवं द्वित्रिचतुःपञ्चादिपरमाणुपृथग्भावक्रमेण न्यूनान्न्यूनो द्विपदेशी स्कन्धः समुत्पद्यते ।
और एक परमाणु का संयोग होने पर त्रिप्रदेशी स्कन्ध बनता है, संख्यात परमाणुओ के संधात से संख्यातप्रदेशी स्कन्ध बनता है और असंख्यात परमाणुओं के संयोग से असंख्यातप्रदेशी स्कन्ध बनता है । अनन्त परमाणुओं के मिलने से अनन्तप्रदेशी स्कन्ध बनता है, अनन्तप्रदेशी स्कन्धों का संयोग होने पर अनन्तानन्तप्रदेशी स्कन्ध उत्पन्न होता है। संख्यातप्रदेशी आदि स्कन्धों में संयोगरूप परिणमन पूर्वोक्तप्रकार से समझ लेना चाहिए।
द्वयणुक आदि के क्रम से अनन्तानन्तप्रदेशी पर्यन्त जो स्कन्ध संयोगपरिणाम से बने है, उन में से अगर एक परमाणु अलग हो जाता है तो वह एक परमाणुहीन स्कंध रह जाता है । इसी प्रकार दो तीन चार पांच आदि परमाणुओं के अलग होने पर अन्त में द्विप्रदेशी स्कंध ही बचता है।
અને એક પરમાણુને સંયોગ થવાથી ત્રિપ્રદેશી કંધ બને છે, સંખ્યા પરમાણુઓના સંઘાતથી (મળવાથી) સંખ્યાતપ્રદેશી સ્ક ધ બને છે. અને અસંખ્યાત પરમાણુઓના સંગથી અસંખ્યાતપ્રદેશી સ્કંધ બને છે. અનન્ત પરમાણુઓના સંગથી અનન્ત પ્રદેશી ઢંધ ઉત્પન્ન થાય છે. અનન્તપ્રદેશી સ્કંધને સંગ થાય તે અનન્તાનન્તપ્રદેશી સ્કંધ ઉત્પન્ન થાય છે. સંખ્યાતપ્રદેશી આદિ સ્કંધમાં સંગરૂપ પરિણુમન પૂર્વના પ્રકારથી સમજી લેવું જોઈએ.
ચણુક આદિના ક્રમથી અનન્તાનન્તપ્રદેશી પર્યન્ત જે સ્કંધ છે, તે સંગ પરિણમનથી બન્યા છે. તેમાંથી જે એક પરમાણુ અલગ થઈ જાય તે તે એક પરમાણુહીન સ્કંધ રહી જાય છે. એ પ્રમાણે બે, ત્રણ, ચાર, પાંચ આદિ પરમાણુઓ અલગ થઈ જાય તે અન્તમાં દ્વિપ્રદેશી સ્કંધ જ બચે છે.