________________
९६
-
आचारागसूत्रे अथ पुद्गलास्तिकायः।
तत्र-पुद्गलशब्दार्थः। पूर्यते-संहन्यते-परस्परं संयुज्य संघीभूय नूतनधनघटावदेकीभवति, गलति च-विच्छिन्नमुक्तावलीमणिवद् विकीर्णो भवति-इति पुद्गलः । पूरण-गलनधर्म इत्यर्थः । पुद्गलश्वासावस्तिकायश्चेति पुद्गलास्तिकाया।
पुद्गलास्तिकायस्य घटादिकार्यान्यथानुपपत्तेः प्रत्यक्षदर्शनाच्च सत्ता सिद्धैव ।
पुद्गलास्तिकाय
'पुद्गल' शब्द का अर्थआपस में मिलकर इकट्रे होकर नवीन घटघटादि के रूप में जो एकमेक हो जाते है, और जो गल जाते है अर्थात् टूटी हुई मोतियों की माला की भांति बिखर जाते है, वे पुद्गल कहलाते है । तात्पर्य यह है कि—जिसमें पूरण और गलन धर्म हो वह पुद्गल है, पुद्गलरूप अस्तिकाय 'पुद्गलास्तिकाय' कहलाता है।
अगर 'पुद्गलास्तिकाय ' न होता तो घट आदि कार्य नही बन सकते थे। इस कारण, तथा प्रत्यक्ष दिखाई देने के कारण भी पुद्गलास्तिकाय की सत्ता भलीभांति सिद्ध है।
પુદ્ગલાસ્તિકાયપુદ્ગલ શબ્દને અથે–
પરસ્પર મળીને એકત્ર થઈને નવીન ઘનઘટાદિના રૂપમાં જે એક-મેક થઈ જાય છે, અને જે ગળી જાય છે અર્થાત્ તુટી ગએલી મોતીઓની માળા પ્રમાણે વિંખાઈ જાય છે, તે પુગલ કહેવાય છે. તાત્પર્ય એ છે કે–જેમાં પૂરણ અને ગાલન ધમ હોય તે પુદ્ગલ છે, પુદગલરૂપ અસ્તિકાય તે પુદગલાસ્તિકાય કહેવાય છે.
અગર પુદ્ગલાસ્તિકાય ન હોત તે ઘટ આદિ કાર્ય બની શકત નહિ. આ કારણથી, તથા પ્રત્યક્ષ દેખી શકાય છે તે કારણથી પણ મુગલાસ્તિકાયની સત્તા રૂડી રીતે સિદ્ધ છે.