________________
નમસ્કારમંત્ર-નિરૂપણ
૧
શ્રી હવિજયજી મહારાજે પણ નમસ્કારને મહામત્ર
રહ્યો છેઃ
સમા યિણ ભાવશું, મહામત્ર નવકારો રે; સમરતા સુખ પામીઇ, ભવાભવ એ આધારા રે. શ્રી લાલકુશલજી મહારાજે નમસ્કારનું મહામંત્રપણુ નિમ્ન શબ્દોમાં પ્રકાશ્યું છે :
"
સકલમ'ત્ર શિરસુકુટમણુિ, સદ્ગુરુ ભાષિત સાર, સા વિયાં મન શુદ્ધ સુ, નિત્ય જપીએ નવકાર. શ્રીહરિભદ્રસૂરિજીએ ચાગમિ’” ના પૂર્વસેવા અધિકારમાં તેને મૃત્યુજય તરીકે પણ ઓળખાવ્યેા છે. જેમકે मासोपवासमित्यमाहुर्मृत्युघ्नं तु तपोधनाः । मृत्युंजयजपोपेतं परिशुद्धं विधानतः ॥
4 મૃત્યુ ંજય જપથી સહિત, પરિશુદ્ધ, વિધાનપૂર્વક કરેલા માસેાપવાસને તપ મૃત્યુઘ્ન એટલે મૃત્યુને હણનાર થાય છે, એમ તપેાધન મહાપુરુષા ફરમાવે છે.’
અહીં મૃત્યુંજય જપથી પચપરમેષ્ઠિ નમસ્કારમંત્ર સમજવા, એવા ખુલાસો તેમણે સ્વપનટીકામાં કર્યાં છે : 'मृत्युंजयज पोपेतं पञ्चपरमेष्ठिनमस्कारादिरूपं मृत्युंजयसंज्ञमन्त्रस्मरणसमन्त्रितं ।'
આ પ્રમાણેા પરથી નમસ્કારનું મંત્રત્વ–મહામત્રત્વ સિદ્ધ છે, તેથી એ ખખતમાં કોઈ એ કશી શ ́કા કરવા જેવું નથી.