________________
નમસકારમંત્રસિદ્ધિ યતિદિનચર્યામાં કહ્યું છે કેजामिणि पच्छिम जामे,
सव्वे जग्गन्ति बालबुड्ढाइ । परमिहिपरममंतं,
भणन्ति सत्तह वाराओ॥ રાત્રિના પાછલા પહેરે બાલ, વૃદ્ધ આદિ સઘળા મુનિઓ જાગ્રત થઈ જાય છે અને પરમેષ્ઠિ પરમમંત્રને સાત-આઠ વાર ભણે છે.”
શ્રી સિંહરિએ ધાવસવિવરણમાલા” માં “પંનેનો મણનો” એવા શબ્દ લખેલા છે અને શ્રી જિનકીર્તિસૂરિએ “નમસ્કાર મંત્રક ૫ સ્ટેપsવૃત્તિ” માં “ શ્રી પદ્મનિમરાજમંત્રઃ ” શબ્દથી તેનું મહામંત્રપણું પ્રકટ કરેલું છે.
ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજે “પંચપરમેષ્ઠિગીતામાં કહ્યું છે કે
જેહ મહામંત્ર નવકાર સાથે,
તેહ અ લેક અલવે આરાધે. મહોપાધ્યાય શ્રી વિનયવિજ્યજી મહારાજે “આરાધનાસ્તવનમાં જણાવ્યું છે કે
દશમે અધિકાર મહામંત્ર નવકાર, મનથી નવિ મૂકે શિવસુખલ સહકાર