________________
નમસ્કાË સિદ્ધ
Jer
જેહ નિખીજ તે મંત્ર જૂઠી, લે નહીં સાંહમ હુઈ અપૂઠા; જેડ મહામંત્ર નવકાર સાથે, તેહ દોઅ લેાક અલવે આરાધે. રતન તણી જિમ પેટી, ભાર અલ્પ બહુ મૂલ્ય; ચૌદ પૂરવના સાર છે, મત્ર એ તેહને તુલ્ય, સકલ સમય અભ્યંતર, એ પદ પંચ પ્રમાણ; મહેસુઅકખ ધ તે જાણા, ચૂલા સહિત સુજાણુ. ૧૧ પંચ પરમેષ્ઠિ ગુણુગણુ પ્રતીતા, જિમ ચિદ્વાન ઃ માજે ઉદ્દીતા; શ્રી યશાવિજય વાચક પ્રતીતા, તેહ સાર પરમેષ્ઠિ ગીતા
૩૫૬
[૨]
શ્રી નવકારમત્રના છંદ
૧૨
દહા
વાંછિત પૂરે વિવિધ પરે, શ્રી જિનશાસન સાર, નિશ્ચે શ્રી નવકાર નિત્ય, જપતાં જય જયકાર-૧અડસઠ અક્ષર અધિક લ, નવ પદ્મ નવે નિધાન; વીતરાગ સ્વયં મુખ વદે, પંચપરમેષ્ઠી પ્રધાન-૨ એક જ અક્ષર એક ચિત્ત, સમુર્યાં સપત્તિ થાય; સચિત સાગર સાતનાં, પાતિક દૂર પલાય—૩