________________
૨૦
નમસ્કારમ સિદ્ધિ
પરમાત્મા (દું)ના નામની મધ્યમાં રહેલું છે, તે પરમાત્મા તત્વદર્શી આને પૂજ્ય છે.'
'' તત્ત્વનું વર્ણન $
सर्वेषामपि भूतानां नित्यं यो हृदि संस्थितः । पर्यन्ते सर्ववर्णानां सकलो निकलस्तथा ||१५|| हकारी हि महाप्राणः, लोकशा खेषु पूजितः । विधिना मन्त्रिणा ध्यातः, सर्वकार्यप्रसाधकः ||१६||
૮ સર્વ પ્રાણીઓના હૃદયમાં સદા રહેલ, સ વર્ષાના અંતે રહેલ, લાસહિત, કલારહિત અને લૌકિક શાસ્ત્રોમાં ‘ મહાપ્રાણ ' તરીકે પૂજિત (બહુમત) એવા ‘હુ’કારનું' મંત્રધારકવડે જે વિધિપૂર્વક ધ્યાન કરાય, તે તે સર્વ કાનિ
,
સાધક છે.’
यस्य देवाभिधानस्य पर्यन्त एष वर्तते ।
मुमुक्षुभिः सदा ध्येयः स देवा मुनिपुङ्गवैः ॥ १७॥
"
જે દેવના નામના અંતમાં આ ( ‘હુ’કાર) રહે છે, તે (રેં”) દેત્રનુ મુમુક્ષુ-મુનિવરોએ સદા ધ્યાન ધરવું જોઇએ.’
બિનુ વર્ણન :
9
सर्वेषामपि भूतानां नित्यं यो हृदि संस्थितम् । बिन्दुकं सर्ववर्णानां शिरसि सुव्यवस्थितम् ||१८|| हकारी यो विन्दुर्वर्तुला जलविन्दुवत् । योगिभिचिन्तितस्तस्थौ, मोक्षदः सर्वदेहिनाम् ॥१९॥