________________
હું મંત્ર
કુટ
જલ, તેજસ, વાયુ અને આકાશ), દેવા, સમયે, સલાડ, સમુદ્રો, નદીઓ, મત્રા અને તંત્રાદિ ચેગા, સવ શાઓ, સ વિદ્યા, પર્વત, વન, વ્યાકરણ આદિ સર્વ શાસ્ત્રો, વ્યંતરા, મનુષ્યા, સપેર્યાં અને સર્વ દેવાધિદેવેશ—એ બધામાં આકાશની જેમ સર્વવ્યાપીરૂપે રહેલ છે. વિશ્વમાં એનાથી શ્રેષ્ઠ ખીજુ કાઈ બ્રહ્મ વિદ્યમાન નથી,’
इदमाद्यं भवेद्यस्य, कलातीतं कलाश्रितम् । नाम्ना परमदेवस्य ध्येयोऽसौ मोक्षकाङ्क्षिमिः ॥१२॥ લારહિત અથવા કલાસહિત એવુ આ (પરમ) તત્ત્વ નામવડે જે પરમદેવની આદિમાં છે, તે (પરમદેવ) નું માક્ષની આકાંક્ષાવાળા પુરુષાએ ધ્યાન કરવુ જોઈ એ.’
'
' તત્વનું વણુનઃ दीप्तपावकसङ्काशं, सर्वेषां शिरसि स्थितम् । विधिना मन्त्रिणा ध्यातं, त्रिवर्गफलदं स्मृतम् ॥ १३ ॥
સવ પ્રાણીઓના મસ્તકમાં રહેલ પ્રદીપ્ત અગ્નિસમાન આ તત્ત્વનું મંત્રધારકવડે જો વિધિપૂર્વક ધ્યાન કરાય તે તે ધર્મ, અર્થ અને કામ એ ત્રિગની પ્રાપ્તિરૂપ ળને આપનારૂં છે, એમ (જ્ઞાની પુરુષાએ) કહ્યું છે.'
यस्य देवाभिधानस्य, मध्ये ह्येतद् व्यवस्थितम् । पुण्यं पवित्रं माल्यं, पूज्योऽसौ तत्त्वदर्शिभिः || १४ || પુણ્ય, પવિત્ર અને મંગલ એવું! આ તત્ત્વ જે