________________
સાધના કેમ કરવી?
૧૩
સઘળી મુરાદે મનમાં જ રહી જાય છે. માટે જ તરત કામે લાગી જવાને–ક્રિયાશીલ થવાને ઉપદેશ છે. એમાં વયનું કેઈ બંધન નથી. મનુષ્ય પિતાનું કર્તવ્ય સમજતે થયું કે, તેણે એ ર્તવ્યને સ્વીકાર કરીને ચાલવું જોઈએ. આઠઆઠ કે દશ-દશ વર્ષની ઉંમરનાં બાળકોએ પણ નમસ્કારમંત્રની સુંદર સાધના-આરાધના કર્યાના અનેક દાખલાઓજૈન શામાં સેંધાયેલા છે અને વર્તમાન કાલે પણ જોવામાં. આવે છે.
(૩) બલ–એટલે સ્વીકૃત કાર્યમાં કાયા, વાણી તથા મનના બળને રેવું, તેમાં પ્રાણ પૂર.
ઉઠીને ઊભા થયા, તેમ જ કામે લાગ્યા, પણ હાથપગ જોઈએ તેવા હલાવીએ નહિ કે તે માટે કેઈને બે વચને કહેવા જેવાં હોય તે કહીએ નહિ કે તેની પ્રગતિ. માટે કશે વિચાર કરીએ નહિ, તે એ કામમાં શી બરક્ત. આવે? આધુનિક યુગની એક મોટી બદી ‘બેઠી હડતાળ ના નામની છે. તેમાં માણસે કામે જાય છે ખરા, પણ હાથ -પગ હલાવતા નથી કે કઈ પણ પ્રકારનું કાર્ય કરતા નથી. ત્યાં બધે વખત બેસી રહે છે, ટોળટપ્પા મારે છે અને કોઈ નવો માણસ આવીને પિતાનું કામ ન કરી જાય તેની તકેદારી રાખે છે! આ વૃત્તિ-પ્રવૃત્તિ વ્યક્તિના વિકાસને તે રાધે જ છે, પણ તે સાથે સમાજ અને રાષ્ટ્રના વિકાસને પણ સંધે છે અને ધાર્મિક તથા આધ્યાત્મિક ક્ષેત્રને દુષિતઃ કરે છે.