________________
૧૩
આ અવસરે દાદર ખી. ખી માં રહેતા ક્રસમા ભીનમાલના રહીશ શાહ કાજી સુરતાજીના પુત્ર ત્રિલેાકચ છ વૈરાગ્યભાવથી વાસિત થઈ પૂજ્ય શ્રી સાથે રહ્યા હતા. તેમને પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજયજીવનતિલકસૂરીશ્વરજીની આજ્ઞાથી માહ વિદ ૧૧ ને દિવસે દીક્ષા આપવામાં આવી અને તેમને પૂજ્યશ્રીના શિષ્ય મુનિશ્રી પદ્મસેન—વિજયજી તરીકે જાહેર કરવામાં આવ્યા. તેમની વડી દીક્ષા પ. પૂ. આચાર્ય દેવશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજીના હસ્તે લાલમાગમાં થઈ.
સ. ૨૦૨૩ નુ ચાતુર્માસ દાદર નાયગામ સધના આગેવાનાની વિનતિથી દાદર નાયગામમાં થયું હતું. તેમાં આરાધના, તપશ્ચર્યાં, ચૈત્યપરિપાટી, જિનેન્દ્ર ભક્તિ પંચાહ્નિકામહેાત્સવ વગેરેની ઉજવણી સારી રીતે થઈ હતી. પર્વાધિરાજ પયુ પણુમા દેવદ્રવ્યની આવક ઘણી જોરદાર થઈ હતી ચાતુર્માંસપરિવતન શેઠ વસનજીભાઈ તે ત્યાં થતાં પાંચ દિવસની સ્થિરતા થઈ હતી અને તેમા વ્યાખ્યાન વાણી આદિન લાભ સારા પ્રમાણમાં લેવાયા હતા. આવનાર સહુની ભક્તિ શેઠ વીસનજીભાઈ તથા તેમના ભાઈ ઠાકરશીભાઈ એ કરી હતી.
ત્યાંથી વિહાર કરી સાયન મેાતીમાગમાં સુશ્રાવિકા સવિતાબહે નને વધમાન તપની એળીનું પારણું કરાવવા પધાર્યાં હતા. ત્યાંથી 'ક્રાતિષ્ઠ વદિમાં શ્રી ચંદ્રપ્રભ સ્વામી જૈન દહેરાસર પ્રાથના સમાજ પધારતાં પંદર દિવસની સ્થિરતા થઈ હતી. તેમાં લાખાના રહીશ શેઠે શિવલાલભાઈ સકલેચા તરફથી પાંચ દિવસના શ્રી સિદ્ધચક્રપૂજન મહામહાત્સવ ઉજવાયા હતાં.
ત્યારબાદ સાયન મોતીભાગ પધારતા શ્રી પદ્માબેન છેટુભાઈ ઝવેરી તથા તેમના સુપુત્રો તરફથી શ્રી શાન્તિસ્નાત્ર ભણાવવાનુ નક્કી થયું હતું. પાંચ દિવસ સુધી મેાતીખાગના રહીશો તરફથી નવગ્રહપૂજન આદિ કાયક્રમ ઘણા ધામધૂમથી થયા હતા.
તે પછી ધાટકાપર શ્રી જીરાવલા પાર્શ્વનાથ જૈન દહેરાસરના
f