________________
૧૨
ત્યારખાંદ વીલેપાર્લે સેનિટરિયમમાંથી ચેમ્બુરને સધ નીકળ્યે હતા અને તેમાં સેંકડો માણસો જોડાયા હતા.
પૂનાથી ૫. પૂ. વચારૃદ્ધ પટાક્ષકાર આચાય દેવશ્રી વિજયજીવનતિલકસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. સાહિત્યાચાય ૫. શ્રી ભાસ્કરવિજયજી ગણિવય આદિ થાણા મુકામે પધારતાં મુનિશ્રી પાર્થાં સધના કેટલાક ઉત્સાહી ભાઈઓ સાથે થાણા પધાર્યાં હતા અને ત્યાં ભવ્ય સ્નાત્રમહાત્સવ ઉજવાયા હતા.
બાદ પૂ. પુન્સાસજી સાથે મુનિશ્રીએ પાર્શ્વમાં ચૈત્રી ઓળીની આરાધના કરાવી હતી. શ્રી સંધની ખીજા ચાતુર્માસ માટે આગ્રહભરી વિન ંતી થતાં સં. ૨૦૨૨ નું ચાતુર્માંસ વિલેપારલે પૂર્વમાં થયું હતું. પૂ. પંન્યાસશ્રીજીનુ` ચાતુર્માસ વીલેપારલે પશ્ચિમ સેનેટરિયમમાં થયું હતું. આ વખતે પાર્થાના સંઘમાં નવી ચૂંટણી થઈ હતી. તેના ઉત્સાહી કાય કર્તાઓ તથા જુની કમીટીના સભ્યોને સાથે રાખી સાધારણની ટીપ કરતાં તેમા રૂા. ૨૧૦૦૦ ભરાયા હતા. તેમજ દેવદ્રવ્યની આવક પણ ઘણી જ સારી થઈ હતી. ચાતુર્માંસ ખાદ પારલા પૂર્વ આરેાગ્યધામમાં રહેતા શેઠે મૂલચછ ભરમલજી તરફથી શ્રી સિદ્ધચક્રપૂજન થતાં શ્રાવક શ્રાવિકાવમાં ઘણા ઉત્સાહ આવ્યેા હતા.
આદ ખંભાતીનિવાસમાં વસતા ભાઈઓએ પૂ. મુનિશ્રીની પ્રેરણાથી ચૈત્યપરિપાટી ચેાજી હતી અને તેમાં પાડ્યા પૂર્વ તથા પશ્ચિમના શ્રાવક સારા પ્રમાણમાં જોડાયા હતા. આ પ્રસ ંગે પૂજ્યશ્રીને અનેક ગહુ લીઓથી વધાવવામાં આવ્યા હતા. ભાનુબહેન જયંતિભાઈ તરફથી નીભ્રમણની અદ્ભુત ગહુલી થઈ હતી.
ત્યાથી પૂજ્યશ્રી દાદર પધાર્યાં હતા અને પૂ. ગુરુદેવ આચાય શ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજ ગુજરાત તરફ વિહાર કરતા હાવાથી ઘેાડા દિવસ તેમની સાથે રહ્યા હતા.