________________
નમસ્કારમ્ ત્રસિદ્ધિ
હવે પેલા સપ ત્યાંથી નાસીને ત ટમાજ મુસલમાનના ઘરમાં પેઠા અને ત્યાં તેની ખારચૌદ વર્ષની પુત્રી નિદ્રાધીન થયેલી હતી, તેને કરડયા; આથી ત્યાં ભારે શારખકાર મચી રહ્યો, પરંતુ આ વખતે તર્કટી મુસલમાન ઘરમાં ન હતા.
થાડી વારે તે ઘરની નજીક આવ્યે, એટલે ત્યાં થતા લાહલ સાંભળીને એમ સમજ્યા કે જરૂર પેલે સપ ભગતડાને કરહ્યો અને તેનાં સાચે વર્ષ પૂરાં થઇ ગયાં. પણુ વધારે નજીક આવતાં એ કોલાહલ તેના ઘરમાંથી આવતા જણાયા, એટલે તે દાડીને ઘરમાં પેઠા, તે પેાતાની પુત્રીને સર્પભ્રંશ થયેલા જોચે. તેનાં સગાંવહાલાં કઈ મંત્રવાદીને ખેાલાવી લાવ્યા, પણ તેનાથી સર્પનું ઝેર ઉતર્યું નહિ.
આ જ વખચે તટી મુસલમાનને ખ્યાલ આવી ગયા ૐ ફૂડના ડાંડિયા કપાળમાં વાગ્યા છે. મેં તે પેલાનું કાસળ કાઢી નાખવા તર્કટ રચ્યું, તે મારી પેાતાની પુત્રીનું જ કાસળ નીકળી ગયું. હવે શું કરવું ? આખરે તેને સન્મતિ આવી, એટલે તે પેલા ભક્ત મુસલમાનની આગળ ગયા અને તેને ઊંઘમાંથી ઉઠાડી પ્રણામપૂર્વક કહેવા લાગ્યું કે · મારી ભૂલ થઈ. હવે મારી પુત્રીને તમે જ અચાવે. ' ત્યારે જ એ ભક્ત મુસલમાનના સમજવામાં આવ્યુ` કે આ તો મારો જાન લેવા માટે તટ રચાયું હતું, પણ નમસ્કારમત્રના પ્રભાવે એ નિષ્ફળ ગયું અને હું આખાદ ખેંચી ગયા.
"
તેણે તટી મુસલમાનને કહ્યું કે હું કંઇ મંત્ર જાણતા નથી, આમ છતાં પેલાએ જ્યારે મહુ આગ્રહ કર્યાં, ત્યારે આ ભક્ત મુસલમાન તેના ઘરે ગયા અને તેણે ત્રણ વાર
૬