________________
નૅમસ્કારમત્ર “અર્ચિત્ય પ્રભાવશાળી છે.
એક ભયકર સપને ઘડામાં પૂરી રાખ્યા. હાય તેને મનુષ્યની કહેણ આંગળીઓને સ્પર્શ થતાં કેવુ" ખતરનાક પરિણામ આવે, તે આપણે કલ્પી શકીએ છીએ, પણ અહી પરિણામ જુઠ્ઠું જ આવ્યું. નમસ્કારમંત્રની સતત ગણનાથી તુષ્ટ થયેલી શાસનદેવીએ એ ઘડામાંથી સાપને ઉઠાવી લીધે હતા અને સુદર તાજા પુષ્પા મૂકી દીધાં હતાં. શ્રીમતીના હાથમાં એ તાજા પુષ્પા આવ્યાં અને તે એને ગ્રહણ કરીને ઉલ્લાસભેર બહાર આવી.
પતિએ તે ધાયુ હતું કે તે હમણાં કારમી ચીસ પાડીને ભોંય ભેગી થઈ જશે અને તેનું પ્રાણપ ́ખેરૂ ઉડી જશે. પણ તેને ઉલ્લાસભેર બહાર આવતી જોઈ, ત્યારે તેના આશ્ચય ના પાર રહ્યો નહિ. તેને અધિક આશ્ચય તા ત્યારે થયું કે તેણે મગાવ્યા મુજબ પુષ્પા લઈને જ તે આવી હતી અને તેની ખુશખા નાકને તર કરી દેતી હતી. આવા સુંદર અને સુગ ધ— ભર્યાં પુષ્પા તેણે જીંદગીમાં કોઈ વાર જોયાં ન હતાં. -
તે તપાસ કરવા અંદર ગયા અને પ્રકાશ કરીને જોયું તા ઘડો એ જ હતા, પણ તેની અંદર સાપને અદ્દલે સુગધી પુષ્પાની એક માલા પડેલી હતી. આથી તે સાચી વસ્તુસ્થિતિ પામી ગયા અને શ્રીમતીના ચરણે પડી. વારંવાર પેાતાના અપરાધની ક્ષમા માગવા લાગ્યા.
શ્રીમતીને હવે જ ખબર પડી કે આ તે! મને મારી નાખવાનું કાવતરું ઘડાયું હતું, પણ શાસનદેવીએ કૃપા કરીને મારી લાજ રાખી છે. એથી તે ધર્મ પ્રત્યે વિશેષ અનુરાગ