________________
૩૭
મંત્ર અને મંત્રવિદ્યા
- સામાન્ય લેકસમૂહની વાત કરીએ તે તેમાંના કેટલાને મુક્તિ, મેશ કે બ્રહ્યસાક્ષાત્કારની વાત ગમે છે? તેમાંને મેટો ભાગ, અરે ! નવ્વાણું ટકા તે ઐશ્વર્યા
અને ભેગેપગની કામનાવાળે જ હોય છે, એટલે તે - ઈહલૌકિક ફળ આપનારા મંત્રને જ પસંદ કરે છે. આ
સંગમાં આગમને વ્યાપક પ્રચાર થાય, એમાં આશ્ચર્ય નથી. " આગમના મુખ્યત્વે ત્રણ વિભાગો છે. તેમાંના એકને “યામલ બીજાને ડામર' અને ત્રીજાને “તંત્ર કહેવામાં આવે છે. આ ત્રણેય વિભાગમાં અનેક ગ્રંથો છે અને તેમાં સૃષ્ટિ, પ્રલય, દેવતાઓનું પૂજન, સાધન, પુરશ્ચરણ, ષટ્રકમ સાધન, ચતુર્વિધ ધ્યાનયોગ આદિ અનેક બાબતેનું વર્ણન છે. સામાન્ય રીતે આ ગ્રંથને તાંત્રિક સાહિત્ય” તરીકે ઓળખવામાં આવે છે.
મંત્રવિદ્યાને વિકાસ કરવામાં આ સાહિત્યને ઘણે ફાળે છે, પરંતુ તેણે વ્યાપક બનવાના મેહમાં વામાચાર - આદિ કેટલીક નિંધ પ્રવૃત્તિઓને સ્થાન આપ્યું, તેથી
ઔચિત્યભંગ થયે છે અને તે કારણે ધર્મ—નીતિપરાયણ લેકેની તેના પ્રત્યેની માનદષ્ટિ એસરી ગઈ છે. એટલું જ નહિ પણ તેના પ્રત્યે તિરસ્કારભરી ઉપેક્ષાવૃત્તિ પ્રવર્તી રહી છે. તાંત્રિક એટલ મેલી વિદ્યાવાળો, તેનું નામ મૂકે. એ આજના ભદ્ર લેકેના મન ઉપરની છાપ