________________
- મંત્રનો અલૌકિક પ્રભાવ
૨૯ મંત્રશક્તિને આ પ્રભાવ જોઈને હું હિંગ થઈ ગ. બેલજીયમના પ્રસિદ્ધ ગુપ્તવિદ્યાવિશારદ નોબેલ છે કે જેનું સાઈકલ ઈન્સ્ટીટ્યુટ જગપ્રસિદ્ધ છે, તેને. - આ બધે નજરે હેવાલ લખી મેક. ઉત્તરમાં
તેમણે જણાવ્યું કે “પ્રિય મહાશય ! મંત્રોની શક્તિનું
શું કહેવું? સંસારમાં એવી કોઈ વસ્તુ નથી કે જે તેનાથી. * સિદ્ધ થઈ શકે નહિ. હું ભારતીય વેગ તથા તંત્રશાસ્ત્રને, પરમ પ્રેમી છું” .
મંત્રનો ચરાચર સૃષ્ટિ પર કે અલૌકિક પ્રભાવ પડે છે ? તે આ પરથી સમજી શકાશે.