________________
૧૪
મંત્રદિવાકર એકંદર આ ગ્રંથ બને તેટલે ઉપગી થાય અને સાવંત સુવાચ્ય રહે, તે માટે અમે બનતી કાળજી રાખી છે અને પૂર્વેના બે થશે કે જે અતિ પરિશ્રમનું ફળ હતું, તેના કરતાં પણ આ ગ્રંથની રચનામાં અધિક પરિશ્રમ કર્યો છે. પાઠકે તેમની સારભૂત સામગ્રીનો સ્વપરહિતાર્થે ઉપગ કરે, તેને જ અમારા આ અત્યધિક -પરિશ્રમની સાર્થકતા સમજીશું.
સહુ સુખી થાઓ. સહુનું કલ્યાણ થાઓ.