________________
બગલ પ્રસ્થાન
ટ્
કરી પેાતાનું ગધેલુ રાજ્ય પાછું મેળવી લીધુ અને ઉદયપુરનાં જૈન મદિરામાં ભવ્ય ઉત્સવ કર્યો.
‘મારુ ગયેલુ: રાજ્ય પાછુ મળે ’ એ એમના મનને મનારથ હતા અને તે આ રીતે લીમત થયા હતા.×
હવે મ`ત્રને ચિંતામણિરત્ન ગણશે કે નહિ ? દૃષ્ટાંતે તા અનેક આપી શકાય એમ છે, પણુગ્રંથગૌરવના ભયથી અહી તે રજૂ કરતાં નથી.
ૐકાર અને હી કાર મંત્રવિદ્યાના મેરુ છે, તેથી અમે ઉક્ત ગ્રંથમાં તેમનું સ્વરૂપ વિસ્તારથી પ્રકાશ્યું છે અને તેમના ઉપાસનાવિધિ પણ વિગતથી દર્શાબ્યા છે. ૐકાર અને હી કારને લગતા ઘણાખરા કપાના સાર એમાં આવી જાય છે, એમ કહીએ તે અત્યુતિ નથી.
<
વિશેષમાં એ ગ્રંથમાં કેટલાક પ્રસિદ્ધ મંત્રના પ્રયાગે કેવી રીતે થાય છે ? અને તેનાં કેવાં પરિણામ આવે છે ? તે પણ ચૌદ પ્રકરણાનાં ચિત્રણ દ્વારા રજૂ કર્યુ છે. એકંદર મંત્રચિંતામણિ' નામનું સાકય થાય, એવી ઘણી સામગ્રી આ ગ્રંથમાં અપાઈ છે અને તેથી જ તે હજાર હાથમાં પહાંચી હભેર વંચાતા થઈ ગયા છે. આને અમે અમારા પ્રયાસની કિંચિત્ સફલતા લેખીએ, તે તેમાં કંઈ અનુચિત ખરું ?
× આ ઘટનાને અનુલક્ષીને અમે નામની એકાંકી નાટિકા તૈયાર કરેલી છે, રાજ મુંબઈ-પાટકર હાલમાં ભજવાયેલી છે.
:
**
શ્રી પાર્શ્વ પ્રભાવ જે તા. ૧૦–૩૭૪નાં
7