________________
૩પ૯
| એકાક્ષી નાળિયેરને કલ્પ
નિત્યપૂજન " તે પછી દરરોજ ધૂપ-દીપ કરી ઉપર જણાવેલે મંત્ર
બેલી ફેક્મનું તિલક કરવું અને ત્યારબાદ એ જ મંત્રની - એક માળા ગણવી.
- મૈમિત્તિક પૂજન દીવાળી, હોળી, તેમજ ગ્રહણના દિવસે આ નાળિયેરની ખાસ પૂજા કરવી. દિવાળીના દિવસે મધરાતે તેની પૂજા કરી ૧૨૫૦૦ મંત્ર જપ કરો. ત્યાર બાદ બદામ, ખારેક, સોપારી, લેબાન, મરી, ટોપરૂં જવ વગેરેને ઘીને કરમ દઈ ખેરનાં લાકડાંનો અગ્નિ પ્રકટાવી ૧૨૫૦ હોમ કરવો. એટલે ધન-ધાન્યની વૃદ્ધિ થાય છે, પ્રતિષ્ઠા વધે છે, કોર્ટકચેરીમાં જય મળે છે અને મનના મને રથ પૂરા થાય છે.
કેટલાક પ્રાગે - (૧) કી હૈ” ટ્રી વક્ષિાસ્ટિવેરાવ ના આ મંત્ર: બેલવા પૂર્વક રજ ગુલાબનાં ફૂલ ૧૦૮ ચડાવી ૨૧ દિવસ સુધી ૧૦ માળા ફેરવવાથી સર્વજન વશ થાય છે.
" (૨) શ્રીં ? ક્ષિાિચ નમઃ - આ મંત્ર બેલવા પૂર્વક ૨૧ કરેણના ફૂલ ચડાવી દશ માળાને જપ કરતાં પાંચ દિવસમાં સ્વપ્ન આવે છે અને તેમાં આપણે પ્રશ્નનો જવાબ મળે છે.
(૩) આ નાળિયેરની ત્રિકાળ પૂજા કરતાં લક્ષ્મી વધે છે અને કેટ-કચેરીમાં જ્ય મળે છે. " . (૪) દક્ષિણ દિશામાં મુખ રાખી ૧૦૮ વાર મંત્ર.
ગણ અને દુશ્મનનું નામ લઈ કરેણનાં ફૂલ ઉછાળવાં, તે દુમનનો પરાભવ થાય છે.