________________
ત્રણ વનસ્પતિક
૩૪૧ આ રક્તગુંજા-ક૫ સંક્ષેપમાં કહ્યો છે. તેને જે સાધે તે સિદ્ધ બને છે, તેમાં કઈ સંશય નથી. આ કૃતિમાંથી અમે કેટલેક ભાગ સકારણ છેડી દીધું છે. પાઠકે તે માટે ક્ષમા કરે.
વનસ્પતિનાં મૂળ અને બાંધા
ગ્રહણ કરવાને સામાન્ય વિધિ
જે વૃક્ષનું મૂળ કે જે વૃક્ષને બાંધે (બંધક-ઉપરના - ભાગમાં ઉગેલાં પાંદડાં) લાવવાનું હોય તે વૃક્ષ સમીપ
અથવા તંત્રમાં લખેલી તિથિ અને નક્ષત્રના દિવસે સંધ્યા સમયે જવું અને “નમ સિદ્ધિ ાાએ
મંત્રનો ઉચ્ચાર કરીને ચંદન, અક્ષત, પુષ્પ, નૈવેદ્ય અને - દીપ દ્વારા તેનું પૂજન કરવું. પછી બીજે દિવસે સૂર્યોદય
પહેલાં વૃક્ષ પાસે જઈને “» ી • ર્ સ્વાહા” આ મંત્રને ઉચ્ચાર કરીને બાંધે કાપ અને “» વનડે
માઇEાચ જાહૂ !” એ મંત્રને સાત વખત ઉચ્ચાર કરીને વૃક્ષનું મૂળ કાપવું. પરંતુ બાંધે ઉખેડતાં કે મૂળ
કાપતાં લેખંડના હર્થિયારને ઉપગ કરવો નહિ. કોઈ ' પણે લાકડાના હથિયાર વડે જ તે ઉખેડવું. " બાંધે અથવા મૂળ ઘેર લાવ્યા પછી તેને પંચગવ્ય
એટલે ગાયના દૂધ, દહીં, ઘી, છાણ તથા મૂત્ર, તેમજ કાળી
માટી, તલ અને પંચામૃત વડે તેને અભિષેક કરો અને તે તેને ધૂપ, દીપ તથા નૈવેદ્ય સમર્પણ કર્યા પછી તેને
ઉપયોગ કરે, એટલે તંત્ર કે કલ્પમાં કહેલા ગુણે જોવામાં આવે છે, અન્યથા નહિ.