________________
વણ વનસ્પતિ-કો
૩૩૯ તાંબે મૂલ મઢાય કે, બધે કમ્મર સોય; " નવ માસે વે નારિકે, નિશ્ચય બેટા હોય.
- જે એ ભૂલને ત્રાંબામાં મઢાવીને કમ્મર પર બાંધવામાં આવે તે એ નવ મહિનામાં નિશ્ચય પુત્રને જન્મ આપે. : કાજળસું ઘીસ આંજિયે, મેહે સબ સંસાર; - ગાલી દે દે તાડીએ, તેય લગા રહે લાર. " ' જે મૂળને કાજળની સાથે ઘસીને તેનું આંખમાં - અંજન કરવામાં આવે તે બધા લોકો તેનાથી મહિત થાય
છે અને તેમને ગાળો આપીને મારવામાં આવે એટલે કે | દૂર કરવામાં આવે તે પણ પાછળ લાગ્યા રહે છે.
મધુસુ અંજન આંજિયે, દેખે વીર વૈતાલ;
જે મંગાવે વસ્તુ કું, લે આવે તત્કાલ. છે, જે આ મૂળને મધમાં ઘસીને આંજવામાં આવે તે તેને વીર વૈતાલ નજરે પડે છે અને તેની પાસે જે વસ્તુ મંગાવવામાં આવે, તે તરત જ લઈ આવે છે.
જે ઘીસકર લેપન કરે, દૂધ સંગ સબ અંગ;
ભૂત-પ્રેત સબ યક્ષગણ, લગે કિરત સબ સંગ. - જે આ મૂળને દૂધમાં ઘસીને તેનું સર્વ અંગે લેપન કરવામાં આવે, તે ભૂત, પ્રેત તથા યક્ષે તેની સાથે સદા ફિરતા રહે છે.
આ
-
: * * t ;