________________
કેટલાક અદભુત યંગ
- ૩૨૫ હાથે બાંધે તે લાભ થાય છે. પુરુષ જમણા હાથે બાંધે | અને સ્ત્રી ડાબે હાથે બાંધે.
- પંદરિયા યંત્રની જેમ વીસાયંત્રને પણ ઘણે મહિમા છે અને તેના અનેક પ્રકારે પ્રવર્તે છે. અહીં તેમાંના ' કેટલાક પ્રકારે આપવામાં આવે છે?
સ્નાન વડે શુદ્ધ થઈ દાડમના પાન પર કાથાની શાહી વડે આ યંત્ર ૨૧ દિવસ સુધી લખો અને સ્ટેજ ૧૦૦૦ ગાયત્રી મંત્ર કે નમસ્કારમંત્ર જપવા. પછી તેને ગંગાજળ છાંટી શુદ્ધ કરો. અને સોનાના માદળિયામાં મૂકી ગળામાં પહેરવે. એટલે ધન, પુત્ર, પરિવાર આદિની વૃદ્ધિ થાય છે તથા દરેક કાર્યમાં સિદ્ધિ મળે છે.