________________
(
[ ૨૯]
ઉપયોગી મંત્રસંગ્રહ
ઉન્માદનાશન મંત્ર ધતૂરાનાં બીજ આદિ વસ્તુઓ ખવડાવવાથી કેઈ ને - ઉમાદ લાગુ પડ્યો હોય તે નીચેના મંત્રથી ૨૧ વાર -અભિમંત્રિત કરેલું પાણી પાવું, તેથી ઉન્માદ દૂર થશે.
'ॐ नमो भगवते रुद्राय शूलपाणये पिशाचाऽधिपतये આવેફર વિંછાચ સા .”
સુખપ્રસવમંત્ર-પહેલો 'मन्मथ मन्मथ वाहि वाहि लम्बोदरं मुंच स्वाहा ।'
આ મંત્રને ૧૦૮ વાર જપવાથી ગર્ભિણી સ્ત્રીને સુખપૂર્વક પ્રસવ થાય છે.
સુખપ્રસવમંત્ર-બીજે 'ॐ ऐं ह्रीं भगवति भगमालिनि चल चल, भ्रामय भ्रामय पुष्पं विकाशय विकाशय स्वाहा ।'