________________
ભૂત-પ્રેતાદિને લગતા મત્રો
૨૯૯
'ॐ प्रथ प्रथ फर फट् हुं हुं तर्ज तर्ज विजय विजय जय जय प्रतिहत कटु कंटु विसुर विसुर स्फुर स्फुर पिशाचसाधकस्य मे वशं आनय आनय पंच पंच चल चल स्वाहा । " અને પિશાચિનીને સિદ્ધ કરવી હાય તા નીચેના મત્ર ઉપયેગી છે:
"
ॐ फट् फर हु छिन्द छिन्द लह लह दह પેય ધૂન ધૂન મહાસૂપૂનિતે હૈં સ્વાહા । પરંતુ આ મંત્રજપ સ્મશાનમાં જઈને રાત્રિએ એટા માઢે કરવાના હાય છે અને તેની દશ લાખ જપથી સિદ્ધિ થાય છે. વળી તે કેાઈ ખીજાં મનુષ્ય જોઈ લે તેા નિષ્ફળ જાય છે, એટલે આ સાધના ઘણી જ કઠિન છે. પિશાચ કે પિશાચિની સિદ્ધ થયે અનેક પ્રકારનાં
ધારેલાં કાર્યો થઈ શકે છે.
अः भोः भोः पिशाचि भिन्दु भिन्द : दह पच पच मर्दय मर्दय पेषय
ડાકિની એટલે ડાકણને સિદ્ધ કરવા માટેના એક મંત્ર
આવે છે
:
'डं डां डिंडीं ह्रीँ घूँ घूँ चालिनि मालिनि डाकिनि सर्वसिद्धिं प्रयच्छ फट् स्वाहा । '
શીમળાના ઝાડ નીચે ઊમાહુ બેસીને સમસ્તરાત્રિમાં આ જપ કરવા જોઈએ. છ વર્ષ પર્યંત આ રીતે જપ કરવાથી સિદ્ધિ થાય છે અને તેના લીધે અદ્ભુત. સામથ્ય આવે છે.