________________
૨૮૫
ગાસહ-તંત્ર - ' " નાગાવેશના મંત્ર - “ સિં સંક્ષિા વક્ષઃ ”
આ મંત્રને ડાબા હાથની કનિષ્ઠિકા આંગળી દ્વારા - જપવાથી દષ્ટ મનુષ્યના શરીરમાં નાગ આવેશ કરે છે.
• પછી નીચે લખેલ ભેરુડા દેવીને મંત્ર દષ્ટ વ્ય-- ક્તિના કાનમાં કહેવાથી તથા તેને સુવર્ણ રેખામંત્ર વડે જલથી સ્નાન કરાવવાથી ચડેલું સપનું વિષ ઉતરી. જાય છે.
ભેડા દેવીને મંત્ર ॐ एकहि एकमाते भेरुण्डा विज्जाभविकज करंडे . तन्तु मन्तु अमोसइ हुंकारेण विस णासइ थावर जंगम कित्तिम अंगज ही देवदत्तस्य विषं हर हर हुं फट्टा
અહીં દેવદત્તની જગ્યાએ દષ્ટ વ્યક્તિનું નામ. બોલવું.
સુવર્ણરેખામંત્ર “જી યુવલે ફુટવિપ્રાપિની વાર્તા '
- બીજો વિષનાશન મંત્ર - - સ્વાદ” આ મંત્ર ઘડાના જલથી અભિમંત્રિત. કરીને માથાથી પગ સુધી છાંટવાથી વિષ ઉતરી જાય છે.