________________
[૨૨] સમાહન—તત્ર
કોઈપણ વ્યક્તિના મન પર અત્યંત પ્રભાવ પાડવે અને તે આપણને જ જુએ એમ કરવુ, તેને મેાહન કે -સંમેાહન કહેવામાં આવે છે. તેને લગતું જે તંત્ર તે સ'માહનતંત્ર.
આ તંત્ર રજૂ કરવામાં ભયસ્થાને ઘણાં છે, પણ “પાટકા તેને કાઈપણ સચેાગેામાં દુરુપયેાગ નહિ કરે, એવા વિશ્વાસ સાથે અમે આ તત્રના કેટલેાક પરિચય કરાવવા તત્પર થયા છીએ.
1.
મંત્રવિદ્યામાં કહ્યું છે કે સહુથી પ્રથમ નીચેન મત્ર એક લાખ વાર જપવેા :
'ॐ ह्रीँ कालि कपालिनि धोरनादि विश्वं विमोहय નામો સર્વ મોથ ૪: ૪: 8: સ્ત્રાf I'
પછી પૂજા-હામ આદિ યથાવિધિ કરીને કાર્યોમાં