________________
૨૪૮
મ દિવાકર
ગણવી. તેમાં સોઁય પછીની દૃશ ઘડીને વસંત ગણવાના
સંપ્રદાય છે.
ઋતુની ગણના ખીજી રીતે પણ કરવામાં આવે છે. દિવસના પૂભાગ તે વસંત, મધ્યાહ્ન તે ગ્રીષ્મ, પરાનું એટલે મધ્યાહ્ન પછીના ભાગ તે વર્ષા, સંધ્યાકાળ તે શીત ( શિશિર ), અધી રાત્રિ તે શરદ અને ઉષાકાલ તે હેમન્ત
૩-૪-હાથ અને આંગળી—જમણા હાથની કનિષ્ઠિકા આંગળી પર માળા ફેરવવી.
૫ મુદ્રા—આ વખતે ડાખા હાથે અંકુશમુદ્રા ધારણ કરવી. અંકુશમુદ્રાનું સ્વરૂપ મુદ્રાપ્રકરણમાં જણાવેલું છે.
૬ આસન—આ જપ કરતી વખતે દંડાસનના ઉપયાગ કરવે.
૭. કૈયાનણુ —મત્રના અક્ષરો લાલ
ચિ તવવા.
થરવું.
www
રગના
૮. તત્ત્વ ધ્યાન—આ વખતે અગ્નિતત્ત્વનું ધ્યાન
૯. માલા—પ્રવાલની રાખવી.
૧૦. પહેલવ—મત્રના છેડે પલ્લવ તરીકે ઔષદ્ લગાડવું. ઔર્ એ આકણુ-વશીકરણનું ખીજ છે. ૧૧. સુખ—દક્ષિણ દિશા તરફ્ રાખવુ.