________________
૨૩૪
મંત્રદિવાકર
જે મંત્ર વડે સરસ્વતીની ઉપાસના કરવામાં આવે છે, તેને સારસ્વત મંત્ર કહે છે. આવા ત્રણ મંત્ર અમે. મંત્રચિંતામણિના ત્રીજા ખંડમાં “બુદ્ધિ-સ્મૃતિ વધારનારા પ્રોગ”ના પ્રકરણમાં આપેલા છે અને કેટલાક જિજ્ઞાસુઓએ તેને પ્રયોગ કરી લેતાં અકસીર જણાયા છે. હવે વિદ્યાવૃદ્ધિના અભિલાષીઓ માટે સરસ્વતી દેવીનું એક ચમત્કારિક તેત્ર રજૂ કરવા ઈચ્છીએ છીએ. આ. તેત્ર સનત્કુમારસંહિતામાંથી ઉદ્ધરાયેલું છે અને સિદ્ધસરસ્વતીર્તવ્ર” તરીકે ખ્યાતિ પામેલું છે. તેણે આજ સુધીમાં હજારે સ્ત્રી પુરુષોને સરસ્વતી દેવીને સુમધુર પ્રસાદ ચખાડ્યો છે અને આજે પણ ચખાડે છે. આશા છે કે પાઠકે તે માટે તત્પર થશે.
પ્રથમ આ સ્તંત્રનો જે રીતે પાઠ થાય છે, તે પાર્ક આપીશું, પછી તેને અર્થ જણાવીશું, જેથી પાઠકે તે પાઠ કંઠસ્થ કરવા ધારે તો કરી શકશે અને તેના અર્થભાવ-રહસ્યથી પણ પરિચિત થશે.
- ચા સિદ્ધરાવતો
ॐ अस्य श्री सरस्वतीस्तोत्रमन्त्रस्य मार्कण्डेय ऋषिः, स्रग्धराऽनुष्टुप् छन्दः, सरस्वती देवता, ऐ बीजं, बद् वद शक्तिः, . . स्वाहा कीलकं, मम वासिद्धयर्थं जपे विनियोगः । ...
હાથ ન્યારી . . : 3 હું અનુષ્ઠાભ્યાં નમઃ