________________
Roy
મંત્રદિવાકર
પૂજન કરવું. અથવા વાસક્ષેપ એટલે સુગંધી ચૂકી પૂજન કરવું. અને “છે મારું નમઃ” એ મંત્રની દશ -માળા ફેરવવી. ૪૮ દિવસમાં તેને ચમત્કાર જોવા મળે છે.
[૬] જેમણે દુર્ગાદેવીને ઈષ્ટદેવતા તરીકે સ્વીકાર કર્યો છે અને તેના પૂજન-અર્ચન તથા જપ-ધ્યાનમાં જીવનની કૃતકૃત્યતા માની છે, તે નીચે ને મંત્ર નિયમિત જપતા રહેશે, તે દરિદ્રતાપી ડાકણું તેમને કદી સતાવશે નહિ. અન્ય શબ્દોમાં કહીએ તો તેમનું ઘર ધન-ધાન્યાદિથી - ભરપૂર રહેશે અને દિવસે સુખમાં નિર્ગમન થશે.
સવારમાં દુર્ગાદેવીનું પૂજન ક્ય પછી તેમનું નીચેના શ્લેક વડે ધ્યાન ધરવું ?
विद्युदामसमप्रभां मृगपतिस्कन्धस्थितां भीषणों, कन्याभिः करवालखेटविलसद्हस्ताभिरासेविताम् ।। हस्तैश्चक्रगदासिखेटविशिखं चापं गुणं तर्जनीम् विभ्राणामनलात्मिको शशिधरां दुर्गा त्रिनेत्रां भजे ॥ । તે પછી નીચેના ગ્લૅકનો ર૭ વાર પાઠ કર . . જે સમૃતા દુર નીતિમત્તાન્તો
, स्वस्थः स्मृता मतिमतीव शुभां ददासि । .. दारिद्र्यदुःखभयहारिणि का त्वदन्या, . सर्वोपकारकरणाय सदाचित्ता ॥
-
- *
*
*
*
*
*