________________
१८९
. . .:. मंत्रवि (५) समुद्रस्योत्तरे कूले, कुमुदो नाम वानरः !: ...
तस्य स्मरणमात्रेणा ज्वरो यातिः दिशो दिशाः॥...
આ મંત્રને ૧૦૮ વાર બોલીને દભ વડે ઝાડવાથી. તાવ ઉતરી જાય છે.
(6) 'ॐ नमश्चण्डवज्रपाणये महासुपेणाधिपतये ॐ व्वर श्रृणु श्रृणु छर्द्ध छर्द्ध शिरो मुचः मुकच हृदयंः मुञ्च मुञ्च . उदरं मुञ्चः मुञ्चः कटिं मुञ्चः मुञ्च ऊरुं. मुञ्च मुञ्च हरतो मुच्च मुञ्च गात्राणिः मुञ्चः मुञ्च ॐ हुं हुं हुं फटू अमुकस्य सर्वज्वरं नाशय स्वाहा।'
આ મંત્રને ભેજપત્ર પર લખીને કુંવારી કન્યાના હાથથી કંતાયેલ સૂતરમાં લપેટીને રોગીની જમણું ભુજાએ. બાંધવામાં આવે તે જવર દૂર થાય છે.
(७) 'ॐ हीं ही क्लीं सुग्रीवाय महाबलपराक्रमाय सूर्यपुत्राय अमिततेजसे ऐकाहिकं द्वयहिकं त्र्यहिकं चातुरहिर्क महावर-भूतज्वर-प्रेतज्नर-भयज्वर-क्रोधज्वर-वेलावर प्रभतिस्वान्. दह दह पच पच अवतु अवतु महावीर वानरराज ज्वरान् बन्ध बन्ध ही ही ही फट् स्वाहा ।
આ મંત્ર ભણીને ૨૧ વાર ઝાડવામાં આવે તે સર્વ પ્રકારના તાવ ઉતરી જાય છે. ___ . (८) जैन समहायमा सगर स्तोत्रना या
અતિ ચમત્કારિક ગણાય છે. જે મનુષ્ય એ તેત્રને