________________
: : : મંત્રદિવાકરસ્વરૂપ જ છે. તે કામક્રોધાદિનો વિજય, વિષયવિકારરહિત. અવરથા તથા ઉપદ્રવના નિવારણને અર્થ સૂચવે છે. અશાંતિ, કલેશ, બેદ, ઉદાસીનતા એ બધા માનસિક. ઉપદ્રવે છે, જે શારીરિક, માનસિક તથા પૂર્વકર્મજન્ય દેને લીધે ઉત્પન્ન થાય છે. કેઈક વાર બહારના કારણે. પણ આવા ઉપદ્રવ થાય ખરા, પણ તમારે માટે તે એ પ્રશ્ન જ નથી. .
. . . તેમણે કહ્યું: “આ મંત્ર ગ્રહણ કરતાં સિદ્ધાદિચક્ર કે અકડમચક્ર આદિ જવાની જરૂર ખરી ? "
અમે કહ્યું: “આ એક સિદ્ધમંત્ર છે. તેમાં સિદ્ધાદિ ચઢે વગેરે જોવાની જરૂર નથી. જે મનુષ્ય શુદ્ધ અંતઃકરણથી. શ્રદ્ધાપૂર્વક તેને જપ કરે છે, તેને તે અવશ્ય ફળે છે.”
તેમણે કહ્યું : “આ પ્રયોગ ક્યારે શરૂ કરવો જોઈએ?”
અમે કહ્યું “સામાન્ય રીતે શુકલ પક્ષની એકમથી દશમ સુધીમાં કરાચેલે મંત્રજપ મધ્યમ પ્રકારના હોય છે.. અને તેમાં ગુરુવારે કે સેમવારે કરવામાં આવે તે તે ઉત્તમપણાને પામે છે, બાકીની તિથિઓમાં કરાયેલે મંત્ર--- જપ કનિષ્ટ કેટિન ગણાય છે. પરંતુ ભાવનો અતિરેક હોય તે ગમે તે દિવસે આ મંત્રનો જપ શરૂ કરી. શકાય છે.”
તેમણે પૂછ્યું: “શુદ્ધ અંતઃકરણથી તમે શું કહેવા માગે છે?’