________________
શાંતિદાયક સિદ્ધ પ્રયોગ
- ૨૬૩ શરત તરીકે તેની રજૂઆત કરી છે, તે તે બાબતમાં હું પૂરેપૂરે સાવધ રહીશ.”
તેમના આ ઉત્તરથી અમને સંતોષ થયે, એટલે તેમને એ પ્રયોગ નીચે પ્રમાણે બતાવ્યું :
પ્રચાગની વિગત - (૧) રાજ પ્રાત:કાલમાં વહેલા નાહી-ધોઈને, શુદ્ધ શ્વેત વસ્ત્રો પહેરીને, પવિત્ર આસન પર, ઉત્તરાભિમુખ બેસવું.. . (૨) સામે એક બાજોઠ, બાજોઠી કે પાટલો મૂકી, તેનું શ્વેત વસ્ત્રથી આચ્છાદાન કરવું અને ત્યાર બાદ તેના મધ્ય ભાગમાં કારનું એક સુંદર ચિત્ર પધરાવવું અને તે પરમ શાંતિદાયક પરમાત્માનું એક પ્રતીક છે, એવી ભાવના રાખવી. આ ચિત્ર મઢાવેલું હોય તે સારું. ' (૩) તેની એક બાજુ ઘીને દી કરવો અને બીજી બાજુ સુધી અગરબત્તી પ્રગટાવવી. આ દીવે આપણી ડાબી બાજુએ આવે અને અગરબત્તી જમણી બાજુએ આવે, તેનું લક્ષ્ય રાખવું.
(૪) પછી બંને હાથ જોડીને તથા મસ્તક થોડું નમાવીને નીચે પ્રમાણે નમસ્કાર કરે ?
છે ઃ સિગ્યા છે ૩ નમઃ શિષ્યઃ » નમઃ શ્ચિઃ |