________________
[૧૪] શાંતિદાયક સિદ્ધ પ્રયોગ
મનુષ્યને ધન, ધાન્ય, સંપત્તિ, યશ, અધિકાર આદિ ઘણું ઘણું મળે, પણ તેના ચિત્તને જરાયે શાંતિ ન હોય તે. એ ધન-ધાન્યાદિની સાર્થકતા શી ? આજે અમેરિકામાં દોલત ખૂબ વધી રહી છે, પણ ત્યાં માનસિક શાંતિ નથી. આજે ચિત્તભ્રમના જેટલા કેસ અમેરિકામાં થાય છે, તેટલા જગતના અન્ય કઈ પણ દેશમાં થતા નથી. ત્યાંના ધનિક શાંતિની શોધમાં દુનિયાના અન્ય દેશને પ્રવાસ કરે છે અને કેઈ તેને કીમિયે બતાવી દે, એવી ઉત્કટ અભિલાષા રાખે છે. અમને આવા કેટલાક અમેરિકાની આ દેશમાં મુલાકાત થઈ છે અને અમે તેમની વાતે ખૂબ ધ્યાનથી સાંભળી છે. - તેઓ કહે છે કે, અમને બીજું કંઈ જોઈતું નથી, માત્ર ચિત્તની શાંતિ જોઈએ છે. અમે વિજ્ઞાનની પાછળ પડયા, ગતિ વધારી, યંત્રના ઢગલા કર્યો, પણ તેણે