________________
મુદ્રાઓનુ` મહત્ત્વ
૧૨૫:
અમૃતીકરણ સુંદ્રા પણ કહે છે. ભગવાનને નૈવેદ્ય ધરતી. વખતે આ મુદ્રા કરવામાં આવે છે.
ગત પ્રકરણમાં જે ન્યાસવિધિ દર્શાવી, તે પ્રમાણે . ન્યાસ કરવાથી સર્કલીકરણ મુદ્રા થાય છે. મને હાથેા સંયુક્ત કરીને ત્રિકાણુ બનાવતાં પરમીકરણ મુદ્રા થાય છે, તેના પણ નવ મુદ્રામાં જ સમાવેશ સમજવા. ધેનુમુદ્રા અને અમૃતીકરણ મુદ્રાના એક જ પ્રકાર ગણતાં આ નવમે પ્રકાર ઉપયુક્ત બને છે.
1
(૫૦-૬૧)-ઉપચારની ખાર મુદ્રાઓ-મધ્યમા, અનામ્કિા અને અંગૂઠો એ ત્રણેને મેળવી દેવતાને ગધ અપણુ કરવા, તેને ગધમુદ્રા કહે છે. આ વખતે મૂળ મંત્રનું પણ ઉચ્ચારણ કરવું જોઇએ.
અંગુઠા અને તર્જનીથી પુષ્પ-તુલસીપત્ર આદિ ગ્રહણ . કરીને ચક્રાદિને ચડાવવાથી પુષ્પમુદ્રા થાય છે.
મધ્યમાના મૂલમાં અંગૂઠાના અગ્રભાગ ‘ટ્રીપ રોયમિ’કહેવાથી દીપમુદ્રા થાય છે.
જોડીને.
મૂલમંત્ર અને તત્ત્વમુદ્રાથી નૈવેદ્ય નિવેદન કરવામાં. આવે તે નૈવેધમુદ્રા થાય છે.
અંગૂઠાને અનામિકા તથા કનિષ્ઠિકાના અગ્રભાગમાં જોડવાથી પ્રાણમુદ્રા, અનામિકા અને મધ્યમાના અગ્રભાગમાં જોડવાથી અપાનમુદ્રા, મધ્યમા અને તર્જનીના અગ્રભાગમાં