________________
:
-
1
-
-
રાષ્ટ્રના આવા મોટા રાજ્ય કે જેની સામે અનેક અવનવા પ્રશ્નો
ઊભેલા છે, એવા રાજ્યનો દર કઈ વિશ્વાસુ વ્યક્તિને પવો ? એ - પ્રધાનમંત્રીને મન એક વિકટ પ્રશ્ન હતો. શ્રીમતી ગાંધી જાણતા.
હતા કે શ્રી શાહમાં લીધેલા કામને સફળતાપૂર્વક પાર પાડવાની દઢ નિષ્ઠા છે, સાથીઓ સાથે કામ લેવાની આવડત છે, અથાગ મહેનત કરવાની ધીરજ અને શક્તિ પણ છે. અને એટલા જ માટે તેમને દેશના હિતમાં તામિલનાડુનું સુકાન સંભાળવાનું જણાવ્યું અને એઓથી આમ તામીલનાડને રાજ્યપાલ બન્યા. : તામીલનાડુનું સુકાન સંભાળવાની સાથે જ શ્રી શાહે પત્રકારના અનેક પ્રશ્નોના જવાબ આપતાં જણાવ્યું હતું કે :-- * ' . “ તાલીમનાડુ પ્રત્યે વર્ષોથી મને માન છે. આ પ્રજાએ દેશનો
સંસ્કૃતિ અને સંસ્કારમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. આ સંસ્કૃતિ • અને સંસ્કાર વધારે પ્રમાણમાં ખીલે એ માટે તાલીમનાડુના રાજ્યપાલ, તરીકે મારાથી બનતા બધા જ પ્રયત્ન કરીશ.”
પ્રજાના નિકટ સંપર્કમાં અવાય. અને રાજ્યના અનેક વિક્ટ પ્રશ્નોની ચર્ચા-વિચારણા કરી શકે એ માટે તામીલ ભાષા એઓશ્રીએ શીખી લીધી છે અને આજે સારી એવી તામીલ બેલી શકે છે.. દેશમાં ભાષાકીય પ્રશ્ન જ્યારે ધુંધવાયેલ છે, ત્યારે એઓશ્રીએ સારાય દેશમાં એક સુંદર દૃષ્ટાંત બેસાડ્યું છે કે કેઈપણ ભાષા પ્રત્યે રોષ અને ષ હોવો જોઈએ જ નહીં. એઓશ્રીએ “મદ્રા સના રાજભવનને આમજનતાનું રાજભવન બનાવ્યું છે.” અને આજે આ રાજભવનમાં ગામડાનો નાનામાં નાનો ખેડૂત પણ ત્યાં
આવી તામીલમાં ચર્ચા-વિચારણા કરી પિતાના પ્રશ્ન હલ કરી શકે - છે. એક ગુજરાતી પત્રકારે ગુજરાત પ્રત્યે સેવા બાબતમાં પૂછેલા પ્રશ્નના * ઉત્તરમાં એઓશ્રીએ જણાવ્યું હતું કે “ગુજરાત ગમે તે ઘડીએ મારી.