________________
માનસિક શુદ્ધિકરણ
૧૭* દુષ્ટ વિચારરૂપી ચેર તમારા મને મંદિરમાં પેસી શકશે નહિ અને તમારે સાધનારૂપી માલ લૂંટી શકશે નહિ. - મંત્રસાધનાપદ્ધતિમાં ભૂશય્યા, બ્રહ્મચર્ય, સાત્વિક ભેજન આદિ જે નિયમ બતાવવામાં આવ્યા છે, તે મનની પવિત્રતા તથા એકાગ્રતા કેળવવામાં ઘણા ઉપયેગી.. છે, માટે તે તરફ પૂરતું લક્ષ્ય આપવું. માનસિક શુદ્ધિકરણ. અંગે હાલ આટલું વિવેચન પર્યાપ્ત છે.