________________
ભૌતિક શુદ્ધિકરણ પુરુષની ભસ્મને ઉડાડી દેવી જોઈએ; એટલે કે હવે તેનું નામનિશાન પણ મારા શરીરમાં રહ્યું નથી, એવી ભાવના કરવી જોઈએ.
તે પછી “ ” એ પ્રમાણે વરુણબીજનું ચિંતન કરવું જોઈએ. શિરમાં અર્ધચન્દ્રાકાર બે શ્વેતપદ્મવાળા વરુણદેવતા છે. તેમાં વરુણબીજ રહેલું છે. તેનું ચિંતન કરવાથી અમૃતરસ પ્રવાહિત થઈ રહ્યો છે અને તેનાથી મારું સૂક્ષ્મ તથા સ્કૂલ શરીર પ્લાવિત થઈ રહ્યું છે, એવી ભાવના કરવી જોઈએ.
- તે પછી “ૐ શું એ પ્રમાણે પૃથ્વીબીજનું ચિંતન કિરવું જોઈએ. આધારમંડલમાં અર્થાત્ મૂલાધારચકેમાં ' વાના ચિહ્નવાળી પૃથ્વી છે, તે ચેખૂણ, કડક, પીળી અને
ઈન્દ્ર દેવતવાળી છે. તેમાં ૪ બીજ રહ્યું છે, તેવું ચિંતન કરવાથી મારું શરીર દઢ અને કઠિન બની રહ્યું છે, એવી - ભાવના કરવી જોઈએ.
- તે પછી “ હું એ પ્રમાણે આકાશબીજનું ચિંતન કરવું જોઈએ. આકાશમંડળ વૃત્તાકાર, સ્વચ્છ, શાન્યતીત કલાથી યુક્ત, આકાશ દૈવત અને હું રૂપ છે. તેના ચિંતનથી મારું શરીર સાવકાશ અને બૃહબદ્ધ થઈ જાય છે, એવી. ભાવના કરવી જોઈએ.
તે પછી આપણું શરીરને દિવ્ય માનીને પૂર્વોત પ્રક્રિયાથી પરમાત્મામાં વિલન કરી દીધેલાં તત્ત્વોને પુનઃ પિતપતાના સ્થાન પર સ્થાપિત કરી દેવા જોઈએ. આ