________________
મંત્રદિવાકર ચેતનાશક્તિ જાગૃત થાય છે. તે કેમે કમે જ્વલંત બનતા મંગેતન્યની પ્રાપ્તિ થાય છે, જે છેવટે સિદ્ધિમાં પરિણમે છે.
જે એક વારની આ પ્રકારની સાધનાથી મંત્રસિદ્ધિ ન થાય, તે બીજી વાર સાધના કરવી અને તેમાં પણ સિદ્ધિ ન થાય તે ત્રીજી વાર સાધના કરવી. એથી મંત્રસિદ્ધિ અવશ્ય થશે અને કૃતકૃત્યતા અનુભવાશે.