________________
૭. પ
भूतचैतन्यवादखण्डनम् ।
કરે
છે; કારણ કે શરીરને આશ્રય માનતાં ખાધા આવતી હોઈ પરિણામે ચૈતન્યનુ કાય વ જ ઘટી ન શકે. અર્થાત્ ચૈતન્યને આશ્રય શરીરાદિથી વિલક્ષણ માનવામાં આવે તે જ તે કાયરૂપે સિદ્ધ થઈ શકે છે.
ચૈતન્યના શરીરાદિથી વિલક્ષણ આશ્રયરૂપ સાધ્યની સિદ્ધિ માટે કહેલ— શરીરને આશ્રય માનતાં બાધા આવતી હાઈ પરિણામે ચૈતન્યનું કાર્યત્વ જ ન ઘટી શકે—આ હેતુ વિશેષ્યાસિદ્ધ નથી, કારણ કે કટજ્ઞાન, કુટજ્ઞાન અને પટજ્ઞાન વિગેરે પરિણામની પર્'પરા કાદાચિત્ક હાવાથી-કેાઇક સમયે થતી હાવાથી પટ-વસ્ત્રની જેમ ચૈતન્યમાં કાતા પ્રસિદ્ધ છે. તેવી જ રીતે આ હેતુ વિશેષણાસિદ્ધ પણ નથી, કારણ કે, શરીર, ઇન્દ્રિય અને વિષયમાં ચૈતન્યષમ નથી, કારણ કે તે રૂપાદિવાળાં અથવા તે ભૌતિક છે, ઘટની જેમ. આ અનુમાનથી શરીરાદિમાં ચૈતન્યના ખાધ થાય છે તેથી જ શરીરને ચૈતન્યનુ' આશ્રય માનતાં ખાધા આવતી હાઈ આવું હતુનું જે વિશેષણ આપ્યુ તે સિદ્ધ છે.
તેમજ આ હેતુ વ્યભિચારી કે વિરુદ્ધ પણ નથી, કારણ કે શરીરાદિમાં રહેનાર રૂપાદિ વિપક્ષથી અથવા શરીરત્વ સામાન્ય વિપક્ષથી વિશેષયુક્ત કાર્યત્વ હેતુ અત્યંત વ્યાવૃત્ત છે. આ પ્રમાણે અનુમાનથી પણુ આત્મા સિદ્ધ થયે
(i॰) તખેતિ તન્વારૌ। તત્રેતિ ચૈતન્યે । સંસ્કૃતિ શરીરેન્દ્રિવિષયેષુ । તતિ ચૈતન્વય । तन्वादिलक्षणाश्रयाधितत्वादिति अनेन हेतुना विपक्षः । रूपादेरिति रूपादिकं शरीવસામાન્ય ૨' તન્વાવાશ્રિત, વી તત્ર વાધ, નાસ્તિ, નિયિં ત્ । તાશ્રિતમેવ । વિशेषणकार्यत्वहेतोरिति बाधकोपपत्तौ सत्याम् ।
(ટિ॰) તથાદ્ધિ ચૈતમિટ્િ। સંસ્કૃતિ સવારી ।
(टिं०) वाधकोपपत्ताविति तत्त्वादिगतरूपादिभिः कार्यः स्वभावे व्यभिचारपरिहारार्थमिदं विशेषणम् । अयं हेतुरिति कार्यत्वाख्यः । तत्रेति चैतन्ये । शरीरेन्द्रियेति कायकरणगोचराः । तत्रेति तत्त्वादौ । तस्येति चैतन्यस्य कार्यत्वान्यथानुपपत्तिलक्षणस्य । अयमिति पूर्वोपदर्शितो हेतुः । रूपादेरिति रूपादौ विशेषणं नास्ति सामान्ये तूभयमपि नास्ति तत्र बाधकोपपत्तिकार्यत्वं च ।
९१७ “ उपयोगलक्षणो जीवः" इत्यागमप्रदीपोऽप्यात्मानमुद्योतयति । अनुमानागमयोश्च प्रामाण्यं प्रागेव प्रसाधितमित्यात्मप्रसिद्धिः ॥
$૧૭ ‘ઉપયેાગ જીવનું લક્ષણ છે’ એ પ્રમાણે આગમદીપક પણુ આત્માને સિદ્ધ કરે છે અને અનુમાન તથા આગમ પ્રમાણેાનુ પ્રામાણ્ય પહેલાં અર્થાત્ ત્રીજા પરિચ્છેદ અને ચેાથા પરિચ્છેદમાં સિદ્ધ કરેલ જ છે. આ પ્રમાણે આત્મસિદ્ધિ થઈ. ६१८ बौद्धास्तु बुद्धिक्षणपरम्परामात्रमेवात्मानमाम्नासिपुः, न पुनमतिककणनिकर निरन्तरानुस्यूत कसूत्रवत् तदन्वयिनमेकम् । ते लोकायत लुण्टाकेभ्योऽपि पापीयांसः, तद्भावेऽपि तेषां स्मरणप्रत्यभिज्ञानाद्यघटनात्, तथाहि - पूर्वबुद्धयाऽनुभूतेऽर्थे नोत्तरबुद्धीनां स्मृतिः संभवति, ततोऽन्यत्वात् सन्तानान्तरबुद्धिवत् । न ह्यन्यदृष्टोऽर्थोऽन्येन स्मर्यते, अन्यथैकेन दृष्टोऽर्थः सर्वैः स्मर्येत । स्मरणाभावे च कौतस्कुती प्रत्यभिज्ञा
.
1