________________
७. ५५
प्रमातृस्वरूपम् । અંશ સંબંધી અજ્ઞાનના નાશરૂપ જાણવું. પ્રમાણનું પરંપરા ફલ (ફલનું ફલ) જેમ સંપૂર્ણ પદાર્થ વિષયક ઉપાદાન, હન અને ઉપેક્ષા બુદ્ધિ છે, તેમ નયનું પરંપરાફલ વસ્તુ (પદાર્થ)ના અંશવિષયક ઉપાદાન, હાન અને ઉપેક્ષાબુદ્ધિ જાણવી. નયનું અનન્તર અને પરંપરા એમ બન્ને પ્રકારનું ફલ નથી કથંચિ ભિન્ન અને કથંચિઠું અભિન્ન જાણવું. અન્યથા નય અને ફલને સંબંધ ઘટી શકશે નહિ. નય અને નયન ફલમાં કથંચિત્ ભેદભેદની પ્રતિષ્ઠા (વ્યવસ્થા) પ્રમાણ અને પ્રમાણુના ફલમાં પહેલાં જે રીતે કહેલ છે, તે રીતે વિદ્વાનેએ કરી લેવી. ૫૪ - (पं०) आनन्तर्येणेति अव्यवहितत्वेन । पारम्पर्येणेति व्यवधानेन । वस्त्वंशविष. यास्ता इति ताः हानोपेक्षावुद्धयः । तत इति नयात् ॥५४॥
(टि०) एवं नयस्येत्यादि । ता इति उपादानहानोपेक्षावुद्धयः । तदेतदिति अनन्तपारम्पर्यरूपं द्विभेदमपि । तत इति नयात् । कथञ्चिदिति न तु सर्वथा भिन्नं न च सर्वथा तादात्मीभूतम् ॥५४॥
तदित्थं प्रमाणनयतत्त्वं व्यवस्थाप्य संप्रति तेषां तत्र कथञ्चिदविण्वग्भावे. नावस्थितेरखिलप्रमाणनयानां व्यापकं प्रमातारं स्वरूपतो व्यवस्थापयन्ति
प्रमाता प्रत्यक्षादिप्रसिद्ध आत्मा ॥५५॥ १ प्रमिणोतीति प्रमाता, किंभूतः क इत्याह-प्रत्यक्षादिप्रसिद्धः प्रत्यक्षपरोक्षप्रमाणप्रतीतः, अतति अपरापरपर्यायान् सततं गच्छतीत्यात्मा जीवः ।
આ પ્રમાણે પ્રમાણ અને નયતત્ત્વની વ્યવસ્થા કરીને તેમનાથી અભિન્નરૂપે અવસ્થિત પ્રમાતા, જે બધા પ્રમાણ અને નમાં વ્યાપક છે, તેના સ્વરૂપની
व्यवस्था
પ્રત્યક્ષાદિ પ્રમાણેથી સિદ્ધ આત્મા પ્રમાતા કહેવાય છે, ૫૫ · 8१२ यथार्थ ज्ञान ४२ ते. (प्रमीणोतीति प्रमाता) શંકા–પ્રમાતા કે છે અને કેણ છે?
સમાધાન–પ્રમાતા પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણોથી પ્રસિદ્ધ આત્મા છે. निर तर नवनवा पर्यायाने पामे त मात्मा, २ मा नाम छ. (अतति अपरापरपर्यायान् सततं गच्छति इति आत्मा)
(पं०) तेपामिति प्रमाणनयतत्त्वानाम् । तोति आत्मनि ।।
(टि०) तदित्थमित्यादि । तेपामिति प्रमाणनयानाम् । तत्रेति प्रमातरि । अविष्वग्भावेनेति अविनाभावेन । .:- ९२ इहात्मानं प्रति विप्रतिपेदिरे परे। चार्वाकास्तावच्चर्चयांचक्रुः-कायाकारपरिणामदशायामभिव्यक्तचैतन्यधर्मकाणि पृथिव्यप्तेजोवायुसंज्ञकानि चत्वार्येव भूतानि
तत्त्वम् , न तु तद्व्यतिरिकः कश्चिद् भवान्तरानुसरणव्यसनवानात्मा; यदुवाच . बृहस्पतिः--"पृथिव्यपस्तेजोवायुरिति तत्त्वानि, तत्समुदाये शरीरविषयेन्द्रियसंज्ञाः;